wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાજપૂત :નવા સાસકો. અને રાજ્ય

Total questions: 12

Worksheet time: 7mins

Name
Class
Date
1.

કુમારપાળ બાદ પાટણની ગાદી એ કયો રાજા આવ્યો હતો

a)

અણહિલવાડ

b)

સિધ્ધરાજ જયસિંહ

c)

અજય પાળ

2.

આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં ખાલી જગ્યા નું સાધન હતું

a)

સોલંકી વંશ

b)

પાલ વંશ

3.

કઈ સાલમાં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી હતી

a)

ઇ.સ.820

b)

ઇ.સ.720

c)

ઇ.સ1192

4.

રાજપુત શબ્દ નો અર્થ

a)

રાજપુતાની

b)

રાજપુત્ર

5.

ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો

a)

કૃષ્ણરાજ

b)

સિધ્ધરાજ જયસિંહ

c)

અર્જુન દેવ

d)

ચંદ્ર દેવ

6.

ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરી ના લગ્ન કયા રાજા સાથે થયેલા હતા

a)

અણો રાજ

b)

પૃથ્વીરાજ

c)

સિધ્ધરાજ જયસિંહ

d)

સારંગદેવ

7.

કઈ સાલમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઇ હતી અને દિલ્હીના તખ્ત પર મુસ્લીમ સત્તાનો ઉદય થયો હતો

a)

ઇ.સ.1191

b)

ઇ.સ.1192

c)

ઇ.સ.1200

d)

ઇ.સ.1178

8.

કઈ નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી, અને કઇ સાલમાં

a)

ગંગા નદીના કાંઠે ઇ.સ 1026

b)

સરસ્વતી નદી કાંઠે ઇ.સ.756

9.

સોલંકી શાસકોએ સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર કયા વંશનું શાસન આવ્યું

a)

ગોહિલ વંશ

b)

વાઘેલા વંશ

10.

વાઘેલા ઓ કોના વફાદાર હતા

a)

ચાણક્ય વંશના

b)

સોલંકી વંશના

11.

સોલંકી વંશ એ કયા વંશને ગામ ભેટ સ્વરૂપે આપ્યું હતું

a)

ચાણક્ય વંશ

b)

વાઘેલા વંશ

c)

ચાવડા વંશ

d)

પરમાર વંશ

12.

વાઘેલા વંશના કયા શાસકો એ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું

a)

સિધ્ધરાજ જયસિંહ ,વીર ધવલ ,અર્જુનદેવ

b)

વિરધવલ ,વિશળદેવ ,અર્જુનદેવ સાગર દેવ

c)

પૃથ્વીરાજ ચૌહાણ, સિધ્ધરાજ જયસિંહ, વનરાજ ચાવડા

d)

સોમેશ્વર ચૌહાણ, કુમારપાળ, અજય પાળ