Worksheetsવર્ણમાળા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
વર્ણમાલા પૂરી કરો ___ ઠ ___ ઢ ___
a)
ટ , ડ, ણ
b)
ઘ, ત , ટ
c)
ઢ , થ ,ન
d)
ટ, ર, દ
2.
ચિત્ર ઓળખો
a)
સાપ
b)
નાગ
c)
અજગર
3.
ચિત્ર ઓળખો
a)
ઘર
b)
શાળા
c)
સ્કૂલ
4.
મને ઓળખો
a)
ગરુડ
b)
કબુતર
c)
કાગડો
5.
યોગ્ય શબ્દ કયો બનશે
ક+આ + ગ + ળ
a)
આગળ
b)
કમળ
c)
કાગળ
6.
મને ઓળખો
a)
હેલિકોપ્ટર
b)
વિમાન
c)
એરોપ્લેન
7.
અ આ ઇ શું છે ?
a)
વ્યંજન
b)
અક્ષર
c)
સ્વર
8.
અયોગ્ય શબ્દ કયો છે ?
a)
હાથ
b)
સફરજન
c)
પગ
d)
ગાલ
9.
મને ઓળખો
a)
ઉંદર
b)
સસલું
c)
શિયાળ
10.
ચિત્ર જોઈ વ્યંજન ઓળખો
a)
ય
b)
ત
c)
પ
d)
મ
100 %
