WorksheetsGreetings
Total questions: 10
Worksheet time: 8mins
Greetings means......
અભિવાદન
પ્રતિભાવ
અનુભવ
સપનું
આપણે ફોન પર વાતની શરૂઆત કરીએ ત્યારે (a) કહીએ છે.
આપણે સવારે ___________________ બોલીએ છીએ.
Good Evening
Good Night
Good Morning
બપોરનાં સમયે આપણે __________________થી અભિવાદન કરીએ છીએ.
Good Morning
Good Afternoon
Good Evening
રાત્રે સૂવાનાં સમયે આપણે _______________ બોલીએ છીએ.
Good Night
Good Morning
Good Evening
આપણાંથી કોઈને દુઃખ થઇ જાય કે આપણી કોઈ ભૂલ થાય to આપણે ________________ કહેવું જોઈએ.
Thank you
Sorry
Welcome
આપણાં ઘરે કોઈક મહેમાન આવે ત્યારે આપણે _______________ બોલીને સ્વાગત કરીએ છીએ.
Thank you
Welcome
Good Bye
જયારે બે વ્યક્તિ વાત કરતી હોય અને આપણે કંઈક પૂછવું હોય અને આપણી બાજુ ધ્યાન ખેંચવું હોય ત્યારે _______________ બોલાય.
Excuse me
Sorry
Nice to meet you
આપણે કોઈકને પહેલી વાર મળતા હોઈએ અથવા આપણે એમની ખબર પૂછવા માંગતા હોઈએ ત્યારે _________________ બોલાય.
Thank you
How are you ?
Bye Bye
આપણાં મિત્રનો આભાર વ્યક્ત કરવા અથવા આપણને કોઈએ મદદ કરી હોય ત્યારે _________________ બોલીએ છીએ.
Thank you
Welcome
Sorry
