wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

2. બહુપદીઓ (Polynomials)

Total questions: 15

Worksheet time: 32mins

Name
Class
Date
1.

બહુપદીઓ p(x) = ax² + bx + c નાં શૂન્યો α અને β હોય તો 1/ α + 1/β નું મૂલ્ય જણાવો.

a)

-a/b

b)

a/c

c)

-b/c

d)

b/c

2.

જો p(x) = 1/2 x³ - 5x² - 11x - 3 નાં શૂન્યો α, β અને γ હોય તો α + β + γ = ...........

a)

10

b)

-10

c)

5/2

d)

- 5/2

3.

a = - 3, b = 5, c = 7, d = 1 થી મળતી પ્રમાણિત ત્રિઘાત બહુપદી ......... છે.

a)

-3x³ - 5x² + 7x + 1

b)

-3x³ + 5x² + 7x + 1

c)

-3x³ + 5x² - 7x - 1

d)

x³ - 5x² + 7x + 1

4.

નીચે આપેલ સમીકરણ માંથી એક સમીકરણ નો ઉકેલ 3 છે, તો તે સમીકરણ........... છે.

a)

x² - x - 6 = 0

b)

x² + x - 6 = 0

c)

x² - x + 6 = 0

d)

x² + x + 6 = 0

5.

દ્વિઘાત બહુપદી x² + 2x - 15 નાં શૂન્યો જણાવો.

a)

-3 અને 5

b)

3 અને 5

c)

-3 અને -5

d)

3 અને - 5

6.

બહુપદી x² + 99x + 127 નાં બંને શૂન્યો ની સંખ્યા.......... છે.

a)

ધન

b)

ઋણ

c)

સમાન

d)

વિશેષ

7.

જો p(x) = 3x³ + 5x + 1 તો d = ...........

a)

0

b)

1

c)

3

d)

5

8.

p(x) = 3x + 5 નો આલેખ......... મળે.

a)

ધન

b)

ઋણ

c)

રેખા

d)

સમાન

9.

કોઈ પણ દ્વિઘાત બહુપદી ના શૂન્યો નો ગુણાકાર શોધવા માટે નું સૂત્ર......... છે.

a)

- b/a

b)

c/a

c)

a/c

d)

-a/b

10.

નીચેનામાંથી બહુપદી p(x) = x² + 6x + 9 નું શૂન્ય છે.

a)

1

b)

3

c)

-1

d)

-3

11.

બહુપદી p(x) = x² + 13x + 40 નાં શૂન્યો......... છે.

a)

20, 2

b)

5, 8

c)

5, - 8

d)

- 5, - 8

12.

p(x) = 3x² + 7x + 10 માં x = 2 હોય તો p(2) = ..........

a)

36

b)

26

c)

20

d)

0

13.

સુરેખ બહુપદી p(x) = 8x + 3 નું શૂન્ય છે.

a)

8/3

b)

3/8

c)

8/ - 3

d)

3/ -8

14.

નીચે આપેલ બહુપદી p(x) ના આલેખ મુજબ 0 ને 4 વચ્ચે રહેલાં શૂન્યો ની સંખ્યા........... છે.

a)

2

b)

4

c)

6

d)

8

15.

ત્રિઘાત બહુપદી 3x³ - 4x² + 12 ને x - 2 વડે ભાગતાં શેષ ............ મળે.

a)

10

b)

20

c)

30

d)

40