NEW
Font size
S
M
L
XL
Worksheets4 ધો6ગણિત પ્ર-1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1 પેન્સિલની કિંમત 5રૂ.હોય તો 1 ડઝન પેન્સિલની કિંમત કેટલી થાય?
a)
60
b)
50
c)
40
d)
80
2.
1 મીટર = __________સે.મી.
a)
1000
b)
10
c)
100
d)
10000
3.
1225 નું આસન્ન મૂલ્ય શુ થાય ?
a)
2000
b)
1000
c)
4000
d)
5000
4.
એક ગામની વસ્તી 6287 છે, તો તે 10,000કરતા કેટલી ઓછી થાય?
a)
8697
b)
2781
c)
7331
d)
3713
5.
50 ને રોમન અંકમાં કેવી રીતે લખાય?
a)
V
b)
C
c)
X
d)
L
6.
3,5,2,7 અંકોનો એકવાર ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યા કઈ બને?
a)
5372
b)
2735
c)
7532
d)
2357
7.
1 લીટર = ___________ મિલીલીટર
a)
100
b)
1000
c)
10000
d)
100000
8.
1 મિલિયન = __________ લાખ
a)
100
b)
1000
c)
10
d)
100000
9.
કેટલી વખત 50 = 100 થાય?
a)
2
b)
3
c)
4
d)
1
10.
એક શાળામાં 500 વિદ્યાર્થીઓ છે,તેમાંથી 200 કુમારછે તો કન્યા કેટલી હશે?
a)
100
b)
200
c)
300
d)
400
Reset
