NEW
Font size
WorksheetsRTE-2009, RTE-2012 and Bombay primary education act 1947
Total questions: 50
Worksheet time: 25mins
કયા શૈક્ષણિક સુધારાથી શિક્ષણને સંયુક્ત યાદી નો વિષય બનાવી અને આર્ટીકલ ૨૧ (A)ઉમેરવામાં આવ્યો?
42મો સુધારો 1976
પ્રથમ સુધારો 1951
86 મો સુધારો 2002
44 મો સુધારો 1978
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 નો અમલ ક્યારથી શરૂ થયો?
29 જાન્યુઆરી 1948
૩૦ જાન્યુઆરી ૧૯૪૮
1 એપ્રિલ 1947
29 જાન્યુઆરી 1947
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ માં કુલ કેટલી કલમ છે?
123
71
101
117
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એ 1947 નો કયા નંબરનો અધિનિયમ છે?
35 મો
38 મો
61 મો
18 mo
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ -4 શાનો ઉલ્લેખ કરે છે?
સ્કૂલ બોર્ડઓ
સ્કૂલ બોર્ડની રચના
સભ્યોની ગેરલાયકાત
સભ્ય થયા પછીની ગેરલાયકાત
સ્કૂલ બોર્ડ નો ભળતો અર્થ શું થાય છે?
ગ્રામ્ય શિક્ષણ સમિતિ
નગર શિક્ષણ સમિતિ
જિલ્લા શિક્ષણ સમિતિ
તાલુકા શિક્ષણ સમિતિ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 21 મુજબ વહીવટી અધિકારી એટલે કોણ?
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
જિલ્લા શિક્ષણ અધિકારી
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
૨૫ ટકા પ્રવેશ માટે ધોરણ 1 ની પ્રવેશ માર્ગદર્શિકા કોણ બહાર પાડે છે?
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
જિલ્લા શિક્ષણાધિકારી
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
નિયામકશ્રી
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના અધિકારી કયા નામે ઓળખાય છે?
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
જિલ્લા શિક્ષણાધિકારી
શાસનાધિકારી
નગર શિક્ષણાધિકારી
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ માં કલમ 44 આનો ઉલ્લેખ કરે છે?
જિલ્લાનું અંદાજપત્ર
પ્રાથમિક શિક્ષણ ફંડ
શિક્ષણ ફંડનો ઉપયોગ
અનામત ફંડ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ માં પ્રોવિડન્ટ ફંડ માટે ની કઈ કલમ છે?
૪૬
૪૬(ક )
૪૭
૪૭(ક )
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કઈ કલમ માં પસંદગી સમિતિ નો ઉલ્લેખ છે?
22
23
24
25
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ બાળક એટલે?
0 થી 14 વર્ષ નું બાળક
૬ થી ૧૪ વર્ષની છોકરી
૬થી ૧૪ વર્ષ નો છોકરો
૬ થી ૧૪ વર્ષનો છોકરો કે છોકરી
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શિક્ષણ ની વ્યાખ્યા માટે શું સાચું છે?
ધોરણ-૧ થી ૮ નું શિક્ષણ
ધોરણ છ થી આઠ નું શિક્ષણ
ધોરણ 1 થી 5 નું શિક્ષણ
રાજ્ય સરકાર વખતોવખત નકકી કરે તેવા વિષય અને ધોરણ નું શિક્ષણ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ લોકલ સ્કૂલબોર્ડની સભ્ય સંખ્યા કેટલી હોય છે?
૧૨ થી ૧૬
૧૫ થી ૨૦
૮ થી ૧૦
૪ થી ૫
હાલ બનાસકાંઠા શિક્ષણ સમિતિ( જિલ્લા સ્કૂલ બોર્ડ) ના અધ્યક્ષ કોણ છે?
બાબરા ભાઈ ચૌધરી
નરસિંહભાઇ દેસાઈ
લક્ષ્મીબેન કરેણ
અવલ બેન પરમાર
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ માં તાલુકા સલાહકાર સમિતિની રચના કઈ કલમમાં છે?
કલમ 16
કલમ 15
કલમ 20
કલમ 21
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ માં પ્રાથમિક શિક્ષણ બોર્ડ કઈ કલમ થી રચાય છે?
કલમ 58
કલમ ૪૮
કલમ 38
કલમ ૬૮
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ માં સરકાર કઈ કલમ ની મદદથી જરૂર લાગે તેટલા તપાસની અધિકારીની નિમણૂક કરી શકે છે?
કલમ ૪૮
કલમ 50
કલમ 49
કલમ ૫૧
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ 24 (2 )મુજબ શિક્ષકોની તકરાર માટે ટ્રિબ્યુનલમાં કોનો સમાવેશ થાય છે?
અધ્યક્ષ અને DEO
અધ્યક્ષ અનેDPEO
અધ્યક્ષ અને નાયબDPEO
અધ્યક્ષ અને પ્રાચાર્ય
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બાળકોના કેટલાક સ્વીકારવામાં આવ્યા છે?
૪
૮
૧૧
૧૨
RTE- 2009 નો અમલ ક્યારથી શરૂ થયો?
26 august 2009
27 august 2009
1 એપ્રિલ 2009
1 એપ્રિલ 2010
મોડેલ ડે સ્કુલ કયા વર્ગની શાળા ઘણા છે?
અનુદાનિત શાળા
ખાનગી શાળા
સરકારી શાળા
નિર્દિષ્ટ વર્ગની શાળા
RTE-2009 ની કઈ કલમ એસટીપી વર્ગ માટે નો નિર્દેશ કરે છે?
કલમ 3
કલમ ૪
કલમ ૫
કલમ ૬
આર ટી ઈ 2009 ની કલમ 10 નો નિર્દેશ કરે છે?
રાજ્ય સરકારની ફરજો
માતા પિતા ની ફરજો
શિક્ષકની ફરજો
સ્થાનિક સત્તા તંત્રની ફરજો
RTE 2009 ની કઈ કલમ મુજબ 25 ટકા બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવાની જોગવાઈ છે?
12(1)
12(1)(ક )
12(1)(ગ )
12(1)(ખ )
RTE 2009 મુજબ માથાદીઠ કેપિટેશન ફી માટે કઈ બાબત લાગુ પડશે?
25000 નો દંડ
50000 નો દંડ
7000 નો દંડ
માંગેલ ફી થી દસ ગણી રકમ નો દંડ
RTE 2009 ની કઈ કલમ માં સંસદમાં ચર્ચા કર્યા બાદ સુધારો કરવામાં આવ્યો છે?
15
16
17
18
RTE 2009 ની કઈ કલમ માં શાળા વિકાસ યોજના ની વાત કરવામાં આવી છે?
20
21
22
23
RTE 2009 ની કઈ કલમ માં શિક્ષકની નિમણૂક અને લાયકાતની શરતો આપેલ છે?
22
23
24
25
એક શાળામાં ધોરણ ૧ થી ૫ માં 209 વિદ્યાર્થીઓ અને ધોરણ-૬થી ૮માં 212 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો શાળાને કેટલા શિક્ષક મળવાપાત્ર થશે?
10
11
12
13
ધોરણ ૧ થી ૫ માં વાર્ષિક કેટલા દિવસ શિક્ષણ કાર્ય કરવાનું હોય છે?
200 દિવસ
180 દિવસ
220 દિવસ
240 દિવસ
RTE 2009 ની કલમ 26 મુજબ શાળામાં કેટલા ટકા થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી ન રહેવી જોઈએ?
10
15
20
26
RTE 2009 ની કઈ કલમ થી શિક્ષકોના ખાનગી ટ્યૂશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?
કલમ ૨૭
કલમ 28
કલમ 29
કલમ 32
RTE 2009 ની કઈ કલમ કે ગુજરાત સરકારે RTE 2012 નિયમો બનાવ્યા?
36
37
38
39
શાળા વ્યવસ્થાપન સમિતિ માં શિક્ષણવિદ ની નિમણુક કોણ કરે છે?
અધ્યક્ષશ્રી
ચૂંટાયેલ પંચાયત સદસ્ય શ્રી
સભ્ય સચિવશ્રી
બાળકના વાલી સભ્યો
શાળા વ્યવસ્થાપન સમિતિ માં કેટલા ટકા સભ્યો ભણતા બાળકોના વાલીઓને લેવામાં આવે છે?
50%
60%
75%
100%
RTE 2012 નિયમો કઈ તારીખે અમલમાં આવ્યા?
પેલી એપ્રિલ 2012
26 ઓગસ્ટ 2012
18 ફેબ્રુઆરી 2012
18 ઓગસ્ટ 2012
પૂર્વ શાળા શિક્ષણમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
આંગણવાડી
કિન્ડર ગાર્ટન
નર્સરી
ઉપરોક્ત તમામ
RTE 2012 નિયમો મુજબ ધોરણ 6 થી 8 માટે બાળકના ઘરથી શાળા વધુમાં વધુ કેટલી દૂર હોવી જોઈએ?
એક કિલોમીટર
બે કિલોમીટર
ત્રણ કિલોમીટર
ઉપરોક્ત એક પણ નહીં
નવા સુધારા મુજબ 2023 થી પ્રવેશ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
31- 5 -2023 છ વર્ષ પૂર્ણ
31 -5 -2023 5 વર્ષ પૂર્ણ
31 -5 -2023 ત્રણ વર્ષ પૂર્ણ
31 -5 -2023 સાત વર્ષ પૂર્ણ
ધોરણ ૫ અને ધોરણ આઠમાં બાળકને એક જ ધોરણમાં કામ ચલાઉ રોકી રાખવા RTE 2012 નિયમોમાં કયો પેટાનિયમ ઉમેરવામાં આવ્યો?
24(ખ )
24(જ )
24(ઝ )
24(ડ )
શિક્ષકોની તકરાર માટે ફરિયાદ નિવારણ નું પ્રથમ પગથિયું છે?
તાલુકા શિક્ષણ સમિતિ
જિલ્લા શિક્ષણ સમિતિ
શાળા વ્યવસ્થાપન સમિતિ
ગ્રામ પંચાયત
DISE નું પૂરું નામ શું છે?
ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન
ડીસ્ટ્રીક ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન
ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટયૂટ સિસ્ટમ ઓફ એજ્યુકેશન
ડિસટીક ઇન્સ્ટિટ્યૂટ સિસ્ટમ ફોર એજ્યુકેશન
RTE 2012 નિયમોમાં કયો નિયમ શાળા વ્યવસ્થાપન સમિતિ નો ઉલ્લેખ કરે છે?
નિયમ 20
નિયમ 21
નિયમ 16
નિયમ 17
શાળા વિકાસ યોજના માટે નીચેનામાંથી શું સાચું છે?
એક વર્ષીય યોજના છે
તે 3 વાર્ષિક પેટા યોજના ની ત્રણ વર્ષીય યોજના છે
તે 5 વાર્ષિક પેટા યોજના ની પંચવર્ષીય યોજના છે
તે બે વર્ષ માટેની યોજના છે
વિદ્યા સહાયક/ શિક્ષકના પગાર ભથ્થા અને સેવાની શરતો RTE 2012 ના કયા નિયમમાં નક્કી કરવામાં આવી છે?
નિયમ 17
નિયમ 18
નિયમ 19
નિયમ 20
RTE 2012 મુજબ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ ઠરાવનાર શૈક્ષણિક સત્તામંડળ કયું છે?
GCERT
NCERT
DIET
NCTE
RTE 2009 ની કઈ બે કલમ થી અનુસૂચિ નક્કી થાય છે?
15 અને 19
16 અને 24
19 અને 25
9 અને 25
REPA નું પૂરું નામ શું થાય છે?
રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન એક્ટ
રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી
રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેસ્ટ એક્ટ
રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેસ્ટ ઓથોરિટી
