Worksheetsધોરણ 7 ગણિત જ્ઞાનસેતુ ક્વિઝ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પાંચ અંક ની મોટા માં મોટી સંખ્યા 99999 માં 1 ઉમેરતાં કઈ સંખ્યા મળશે ?
a)
1,00,000
b)
10,000
c)
10,00,000
d)
1000
2.
છ લાખ બત્રીસ હજાર પાંચસો તેર ને અંક માં કઈ રીતે લખી શકાય ?
a)
6,32,523
b)
6,32,513
c)
6,32,503
d)
6,32,502
3.
1 કરોડ =_____ લાખ થાય.
a)
100
b)
10
c)
1000
d)
1
4.
1 મિલિયન =______ લાખ થાય.
a)
1
b)
10
c)
100
d)
1000
5.
1 લિટર =____ મિલિલીટર થાય.
a)
100
b)
10
c)
1000
d)
1
6.
1 ગ્રામ =____ મિલીગ્રામ થાય.
a)
1000
b)
10
c)
100
d)
10000
7.
નીચેના માંથી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
a)
0
b)
1
c)
2
d)
એકપણ નહિ
8.
નીચેના માંથી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?
a)
0
b)
1
c)
0.1
d)
10
9.
1 બિલિયન =_____ મિલિયન થાય.
a)
10
b)
100
c)
1000
d)
1
10.
પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે કઇ સંખ્યા તટસ્થ ઘટક છે ?
a)
0
b)
10
c)
1
d)
0.1
100 %
