wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

class 10 science chapter 4 quiz

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પૃથ્વીના પોપડામાં ખનીજ સ્વરૂપે કાર્બન માત્ર ...........% હોય છે.

a)

0.02

b)

0.002

c)

0.03

d)

0.003

2.

ક્લોરીન ની ઈલેક્ટ્રોન રચના .........

a)

2,8,5

b)

2,7,1

c)

2,8,7

d)

2,8,1

3.

CH3-CH2-CH3 નું નામ શું છે ?

a)

ઈથેન

b)

મીથેન

c)

પ્રોપેન

d)

બ્યુટેન

4.

C5H10 એ પ્રોપેન નું બંધારણ છે.

a)

સાચું

b)

ખોટું

5.

બેન્ઝીન એ અસંતૃપ્ત કાર્બન નું સંયોજન છે.

a)

સાચું

b)

ખોટું

6.

-CHO એ ક્યાં ક્રિયાશીલ સમૂહ નું સુત્ર છે ?

a)

આલ્કોહોલ

b)

આલ્ડીહાઈડ

c)

કિટોન

d)

હેલોજન

7.

CH3-CH2-CH2-CH2-OH નું નામ જણાવો.

a)

પેન્ટેનોલ

b)

બ્યુટેનોલ

c)

પેન્ટેનાલ

d)

બ્યુટેનાલ

8.

એથેનોઈક એસીડ નું રસાયણિકસૂત્ર જણાવો

a)

CH2-COOH

b)

CH3-CH3-COOH

c)

HCOOH

d)

CH3-COOH

9.

C + O2  \rightarrow  CO2 + ઉષ્મા અને પ્રકાશ 

a)

યોગશીલ 

b)

વિસ્થાપન 

c)

દહન 

d)

એક પણ નહિ 

10.

અલ્કલાઈન KMnO4 એ ....................છે

a)

પ્રબળ રીડકશનકર્તા

b)

પ્રબળ ઓકસીડેશન કર્તા

c)

નિર્બળ રીડકશનકર્તા

d)

નિર્બળ ઓકસીડેશન કર્તા

11.

અસંતૃપ્ત હાયડ્રોકાર્બન માંથી સંતૃપ્ત હાયડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયાને શું કહે છે?

a)

ઓક્સીડેશન પ્રક્રિયા

b)

રીડકશન પ્રક્રિયા

c)

યોગશીલ પ્રક્રિયા

d)

દહન પ્રક્રિયા

12.

CH4+ Cl2 \rightarrow  CH3Cl + HCl (સુર્યપ્રકાશ ની હાજરીમાં ) એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે ? 

a)

વિસ્થાપન 

b)

યોગશીલ 

c)

દહન 

d)

રેડોક્ષ

13.

આલ્કોહોલ + કર્બોક્સીલીક એસીડ \rightarrow ................ 

a)

કીટોન 

b)

આલ્ડીહાઈડ 

c)

ઇથેનોઇક એસીડ 

d)

એસ્ટર

14.

એસીટીક એસીડના પાણીમાં બનાવેલ 5-8% દ્રાવણ ને ......કહે છે

a)

ગ્લેસીયલ એસીટીક એસીડ

b)

સરકો

c)

વિનેગર

d)

b & c બંને

15.

ટીંકશર આયોડીન,કફ સીરમ તેમજ અનેક ટોનીક્સમાં .......નો ઉપયોગ થાય છે

a)

બ્યુંટેનોલ

b)

ઇથેનોલ

c)

પ્રોપેનોલ

d)

પેન્ટેનોલ

16.

નીચે પૈકી કયો પદાર્થ મીઠી વાસ ધરાવે છે ?

a)

એસ્ટર

b)

એસીડ

c)

કિટોન

d)

આલ્ડીહાઈડ

17.

ઈથેન અણુનું આણ્વય સૂત્ર C2H6 છે, તેમાં

a)

6 સહ્સયોજક બંધ છે

b)

7 સહ્સયોજક બંધ છે

c)

8 સહ્સયોજક બંધ છે

d)

9 સહ્સયોજક બંધ છે

18.

બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ..

a)

કર્બોક્સીલીક એસીડ

b)

આલ્ડીહાઈડ

c)

કીટોન

d)

આલ્કોહોલ

19.

ખોરાક રંધાતી વખતે, જો વાસણના તળિયા બહારથી કાળા થઇ રહ્યા હોય , તો તેનો અર્થ એ છે કે....

a)

ખોરાક સંપૂર્ણ રંધાયો નથી

b)

બળતણનું સંપૂર્ણ દહન નથી થયું

c)

બળતણ ભીનું છે

d)

બળતણ સંપૂર્ણ દહન પામી રહ્યું છે

20.

કર્બોક્સીલીક એસીડ ના સોડીયમ ક્ષારને ....... કહે છે

a)

સાબુ

b)

નરમ પાણી

c)

કઠીન પાણી

d)

સાદો ક્ષાર