wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

G.K

Total questions: 20

Worksheet time: 3mins

Name
Class
Date
1.

દોઢ કલાકમાં કેટલી મિનિટ હોઇ છે.

a)

15

b)

45

c)

90

2.

ક્યું ફ્ળ રંગનું નામ દર્શાવે છે.

a)

સફરજન

b)

કેળું

c)

નારંગી

3.

વસ્તીની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજય ક્યું છે?

a)

ગુજરાત

b)

ઉતર પ્રદેશ

c)

મધ્ય પ્રદેશ

4.

નીચેનામાંથી સૌથી મોટું પાન ક્યા વૃક્ષને હોય છે?

a)

લીમડો

b)

પીપળો

c)

કેળ

5.

ભારતની રાજધાનીનું નામ શું છે?

a)

મુંબઇ

b)

નવી દિલ્લી

c)

ચેન્નઈ

6.

ક્યા પુસ્તકમાં શબ્દોના અર્થ જોવા મળે છે?

a)

શબ્દકોશ

b)

ઍટલાસ

c)

ડિરેક્ટરી

7.

ગુજરાતમાં પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ ક્યું છે?

a)

સંજાણ

b)

ઉદવાડા

c)

વલસાડ

8.

મેઘધનુષમાં સૌથી છેલ્લો રંગ કયો છે?

a)

વાદળી

b)

લીલો

c)

જાંબલી

9.

નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દષ્ટિએ શુદ્ધ છે?

a)

આશિર્વાદ

b)

આર્શીવાદ

c)

આશીર્વાદ

10.

કાનમનો પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે?

a)

કપાસ

b)

ડાંગર

c)

તમાકુ

11.

નીચેનામાંથી શું વનસ્પતિમાંથી મળતું નથી?

a)

ચા

b)

ઈંડાં

c)

કૉફી

12.

પૃથ્વીની આસપાસ શું ફરે છે?

a)

તારાઓ

b)

ચંદ્ર

c)

સૂર્ય

13.

'વિજય ઘાટ' અ ક્યા રાષ્ટ્રીય નેતાની સમાધિનું નામ છે?

a)

જવાહરલાલ નેહરુ

b)

મહાત્મા ગાંધી

c)

લાલબહાદુર શાસ્ત્રી

14.

નૅસનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડનું મુખ્ય મથક ક્યું છે?

a)

અમદાવાદ

b)

મહેસાણા

c)

આણંદ

15.

સહસ્ત્રલિંગ તળાવના અવશેષો ક્યા નગર પાસે આવેલા છે?

a)

સિદ્ધપુર

b)

ભુજ

c)

પાટણ

16.

ગુજરાતની પૂર્વ દિશાએ ભારતનું કયું રાજય આવેલું છે?

a)

ઉત્તરપ્રદેશ

b)

મધ્યપ્રદેશ

c)

આંધ્રપ્રદેશ

17.

નીચેનામાંથી 'વ્યોમ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?

a)

વાદળ

b)

ધરતી

c)

આકાશ

18.

વસ્તીની દષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર ક્યું છે?

a)

મુંબઇ

b)

દિલ્લી

c)

કોલકાતા

19.

ક્યા શાકભાજીને આંખો હોય છે?

a)

કોબીજ

b)

બટાકો

c)

બીટ

20.

નીચેનામાંથી કઈ રમત તમાર શરીરના વિકાસ માટે ઘણી મદદરૂપ છે?

a)

ફૂટબોલ

b)

લૂડો

c)

સાપસીડી