Font size
WorksheetsMatheran P - 18 (2)
Total questions: 10
Worksheet time: 5mins
ભગવાન નાં પવિત્ર સંત નાં દર્શને શુ પ્રાપ્ત થાય ?
અંતર નો આનંદ
આંખ પવિત્ર બને
100 સૂર્ય ની શક્તિ આત્મા ને વિશે સિઁનચાય
શાન્તિ પ્રાપ્ત થાય
આપણાં ઘરે આવનાર વ્યકતિ કોના અભાવની વાત કરે અને આપણે એ સાંભળીયે તો પુણ્ય ઝીરો થાઈ જાય ?
ગુણાતીત પુરુષો
એકાંતિક સંત
અંબ્રીશ કાર્યકર્તા
કૂશનગી
જો કોઈની તરફ વારંવાર દૃષ્ટિ જઇને પ્રથમ 18 નો લોપ થાય તૌ સ્વામીજી એ શુ કરવા કીધું છે ?
દૂટી માંથી ધૂન કરવી
ભગવદીને ખુલ્લા દિલે વાત કરવી
કથાવાર્તા વગોળવિ
ઉપરની બધી જ આજ્ઞા પાડવી
સ્વામીજી ની દૃષ્ટિ એ એમને આપણું હૈયું કેવું બનાવું છે?
શાન્ત-પ્રશાન્ત
પ્રભુ ને ગમે એટલું જ એમા રહે
સમૃદ્ધ
ગુણો થી ભરપૂર
યાત્રા મા ગયેલાં વડીલ સંત ને શા માટે સાપ નો કણો થવું પડ્યું?
ભગવાન ની આજ્ઞા લોપી હતી
નિષ્ઠા પાકી નોઁહ્તી
બીજા નાં અભાવ અવગુણ ની વાત કરતા હતાં
ધન નો સંગ્રહ કરતાં હતાં
કયા સંતને ગુણાતીતાનંદ સ્વામિ નું પ્રવચન સાંભળીને અંતર દૃષ્ટિ થઈ ? - " આજે હુ વચનામૃત સમજ્યો "
શુકાનંદ સ્વામિ
નીત્યાંનંદ સ્વામી
સ્વયંપ્રકાશાનંદ સ્વામી
ઉપેન્દ્રાં નંદ સ્વામી
વડતાલ નાં કોઠારી પદે રહેલા કયા સંત પોતાની કશર ટાળવા ગુણાતીતાનંદ સ્વામિ પાસે ગયા?
આનંદાનંદ સ્વામી
રઘૂવિરજી મહારાજ
નિત્યાનંદ સ્વામી
ઉપેન્દ્રાંનંદ સ્વામી
સ્વામીજી કઇ વાત પાકી રાખવા કહે છે ?
ભગવાન અને સંત ની વાણી પરમ સત્ય છે
મહારાજ જીવડાંવસે
આપણે જીવવું જ છે
નિમિત્ત બનવું જ છે
સ્વામીજી કયાં સૂત્ર ની વાત બીજાં પ્રવચન મા કહે છે ?
સત્સંગ મા સિંહ થવું છે
પ્રથમ 18 Must
પુણ્ય કોઈને આપવું નથી, પાપ કોઈનું લેવું નથિ
તુ રાજી થા
આપણેઆ પ્રવચન કેટલી વખત સાંભળ્યું છે ?
1
2
3
More than 3 time
