wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૬ ગુજરાતી સેમ ૧ પાઠ 1 રેલ્વે સ્ટેશન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. રેલવે સ્ટેશન પર કોની દુકાન હોય છે?

a)

કુલી ની

b)

ડોક્ટરની

c)

ચા વાળાની

d)

કરિયાણાની

2.

2. ચિત્રામાં લાલ કપડા વાળા માણસ ને શું કહેવાય છે?

a)

કુલી

b)

ફેરિયાવાળો

c)

ટપાલી

d)

ડોક્ટર

3.

બુક સ્ટોલ વાળી દુકાનનું શું નામ છે?

a)

સંગમ

b)

પ્રભાત

c)

સુરજ

d)

અક્ષય

4.

રેલવે સ્ટેશન ચિત્ર પાઠ માં ઘડિયાળમાં કેટલા વાગેલા નજરે પડે છે?

a)

4:00

b)

4:15

c)

4:40

d)

7:00

5.

ચિત્રા માં કયો ફેરિયો નજરે ચડે છે?

a)

શાકભાજી વાળો

b)

બિસ્કીટ વાળો

c)

કરિયાણા વાળો

d)

ફળવાળો

6.

નીચેનામાંથી કયું જાહેર સ્થળ છે?

a)

બસ સ્ટેશન

b)

હવેલી

c)

મકાન

d)

હોટલ

7.

ટિકિટ કોણ ચેક કરે છે?

a)

કુલી

b)

દરજી

c)

ટિકિટ ચેકર

d)

કસ્ટમર

8.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

a)

જાહેર સ્થળે ગંદકી કરવી જોઈએ

b)

જાહેર સ્થળે ગંદકી કરવી જોઈએ નહીં

c)

જાહેર સ્થળો આપણા માટે નથી

d)

જાહેર સ્થળોએ રસોઈ કરવી જોઈએ

9.

શાળા એ શું છે?

a)

જાહેર

b)

પોતાની મિલકત

c)

જાહેર સ્થળ

d)

ખાનગી

10.

રેલવે સ્ટેશન પર શું આવે છે?

a)

બસ

b)

કાર

c)

વિમાન

d)

ટ્રેન