Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Pratham - 16 (2)

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સભાના સૌ મુક્તોને સ્વામીજી શું કહીને સંભારે છે ?

a)

દિવ્ય મૂકતો

b)

નિષ્ઠાવાન મૂકતો

c)

અક્ષરના અનાદિ મૂકતો

d)

મહામુક્તો

2.

સ્વામીજી પ્રવચનના અંતે કયા સંતની કથા નો લાભ અપાવવા સાધકોને લઈ જવાની ઈચ્છા દર્શાવે છે ?

a)

કૃષ્ણ શંકર શાસ્ત્રી

b)

સત્ય મિત્રાનંદ સ્વામી

c)

મોરારી બાપુ

d)

પાંડુરંગ શાસ્ત્રી

3.

ગુણાતીતાનંદ સ્વામીના વખતના કયા ભગતના અપમાનની વાત સ્વામીજી પ્રવચન દરમ્યાન સંભારે છે ?

a)

નારાયણ ભગત

b)

ભગતજી મહારાજ

c)

જાગા સ્વામી

d)

કૃષ્ણજી અદા

4.

જેના ચૈતન્યને વિશે ભયંકર નિષ્ઠા હોય તેને શાની અસર ન થાય એમ સ્વામીજી કહે છે ?

a)

દેશકાળ

b)

પોતાના દોષો

c)

રોગ

d)

ઉપરનાં તમામ

5.

દુનિયાના અન્ય સાધકો કરતાં આપણામાં શું વિશેષ હોય એને સ્વામીજી સ્વરૂપનિષ્ઠ સાધક ગણાવે છે ?

a)

ભજન

b)

કથાવાર્તાનું ચિંતવન

c)

સંત સમાગમ

d)

શ્રદ્ધા