Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

31 સમાનાર્થી

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

★ સાદ,શોર,ઘોંઘાટ, ધ્વનિ,નાદ ★

a)

અવાજ

b)

સાવજ

2.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

■ રાક્ષસ,દૈત્ય,દાનવ,નિશાચર ■

a)

સુર

b)

અસુર

3.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

◆ ઈચ્છા, કામના,મનોરથ, અપેક્ષા ◆

a)

આશા

b)

અભિનવ

4.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

● હર્ષ,આમોદ,ઉલ્લાસ,પ્રમોદ, ખુશી ●

a)

આનંદ

b)

સચીદાનંદ

5.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

【 આભરણ, અલંકાર, ઘરેણુ 】

a)

કુળભુષણ

b)

આભૂષણ

6.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

★ લેખન,નિરૂપણ, ચિત્રણ ★

a)

આલેખન

b)

લખન

7.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

◆ નેત્ર,નેણ, નયન,ચક્ષુ, લોચન ◆

a)

આંખ

b)

જિહ્વા

8.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

[ નામંજૂરી, અસ્વીકાર, મના,નિષેધ, પ્રતિબંધ ]

a)

ઇન્કાર

b)

સ્વીકાર

9.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

● પ્રભુ,પરમાત્મા, પરમેશ્વર, હરિ ●

a)

ઈશ્વર

b)

ધરતી

10.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

★ હૃદય,દિલ,હૈયું,અંતઃકરણ ★

a)

ઉર

b)

સ્વર

11.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

■ વિકાસ, ઉત્કર્ષ,ચડતી,ઉત્થાન, પ્રગતિ ■

a)

ઉન્નતિ

b)

આરોહી

12.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

◆ ઉદ્યાન,વાટીકા, બાગ,બગીચો ◆

a)

ઉપવન

b)

સ્તવન

13.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

● આવક,મળતર,નફો, પેદાશ,નીપજ ●

a)

ઉપજ

b)

ધીરજ

14.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

【 પંકજ,નીરજ,અરવિંદ, ઉત્પલ, પદ્મ 】

a)

કમળ

b)

વમળ

15.

🔆 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🔆

■ વસ્ત્ર,અંબર,વસન, દુકુલ,ચીર ■

a)

કાપડ

b)

પાપડ