wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Lesson 8 : Motion

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. ગતિ એ _______________ માં થતો ફેરફાર છે.

a)

સ્થાન

b)

સમય

c)

વેગ

d)

દળ

2.

2. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર એટલે ________

a)

પ્રવેગ

b)

વેગ

c)

સ્થાનાંતર

d)

દળ

3.

3. અચલ પ્રવેગી ગતિ માટે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે?

a)

v = u +at

b)

u = v + at

c)

a = v + ut

d)

t = a +vu

4.

4. પ્રવેગ શોધવાનું સાચું સૂત્ર કયું છે ?

a)

 a=vuta=\frac{v-u}{t}  

b)

 a=tuva=\frac{t-u}{v}  

c)

 a=2v2uta=\frac{2v-2u}{t}  

d)

 a=vta=\frac{v}{t}  

5.

5. અચળ પ્રવેગી ગતિ માટે સ્થાનાંતર - સમય નો સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે?

a)

s=ut+12at2s=ut+\frac{1}{2}at^2

b)

s=2ut+12ats=2ut+\frac{1}{2}at

c)

s=2at+2sus=2at+2su

d)

s=2at+ut2s=2at+ut^2

6.

6. અચલ પ્રવેગી ગતિ માટે સ્થાનાંતર - વેગ નો સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે?

a)

2as=v2u22as=v^2-u^2

b)

2as=vu2as=v-u

c)

2as=v2u2as=v^2-u

d)

2as=vu22as=v-u^2

7.

7. પ્રવેગને દર્શાવવા નીચેનામાંથી સાચો એકમ કયો છે?

a)

ms\frac{m}{s}

b)

ms2\frac{m}{s^2}

c)

m2s\frac{m^2}{s}

d)

(ms)2\left(\frac{m}{s}\right)^2

8.

8. વેગને દર્શાવવા નીચેનામાંથી પ્રમાણિત એકમ કયો છે?

a)

ms\frac{m}{s}

b)

kmkg\frac{km}{kg}

c)

mkg\frac{m}{kg}

d)

kmgm\frac{km}{gm}

9.

9. જો એથ્લેટ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે t સેકન્ડ લેતો હોય, તો તેનો વેગ _________________ થાય

a)

v=2πrtv=\frac{2\pi r}{t}

b)

v=2trv=\frac{2t}{r}

c)

v=2rtv=\frac{2r}{t}

d)

v=2πtv=2\pi t

10.

10. 20 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર એક વ્યક્તિ પોતાના પ્રારંભિક સ્થાનથી ગતિ શરૂ કરી તે માર્ગને 3 ચક્કર લગાવે છે. તો વ્યક્તિએ કરેલું સ્થાનાંતર કેટલું થાય ?

a)

60 મીટર

b)

200 મીટર

c)

0 મીટર

d)

20 મીટર