Free Printable Worksheets
NEW
Font size
More settings
પુનમના ગાલ પર કોણ ચરકી ગયું ?
કબૂતર
કાગડો
ચકલી
મેના
દરમાં રહેતું પ્રાણી કયું છે.?
કુતરો
કિડી
ઘરમાં રહેતું જીવજંતુ.
ગરોળી
વાઘ
મગર
શિયાળ
પાણીમાં રહેતું હોય
વાંદરો
માછલી
મોર
પેટે સરકીને ચાલે
સાપ
દેડકો
મકોડો
કુદકા મારી ચાલી શકે તેવું પ્રાણી.
અજગર
કાચબો
ઉડી શકે તેવું.
કરચલો
પુંછડી હોય તેવું પ્રાણી.
હોઠથી પાણી પીવે.
ગાય
જીભથી પાણી પીવે.
હરણ
બિલાડી
બકરી
ઊંટ