wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

43 વિરોધાર્થી શબ્દો

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

⌚ નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎴

■ કનિષ્ટ ✖️ ઉત્તમ

ક્ષણિક ✖️ ____ ■

a)

આશ્વસ્ત

b)

શાશ્વત

2.

⌚ નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎴

■ કંકોત્રી ✖️ કાળોત્રી

_________ ✖️ સરળ ■

a)

કૌટીલ્ય

b)

કુટિલ

3.

⌚ નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎴

■ કુલીન ✖️ કુલહીન

______ ✖️ પ્રસન્ન ■

a)

શ્રાપિત

b)

કુપિત

4.

⌚ નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎴

■ કુંવારી ✖️ વિવાહિતા

ક્રમિક ✖️ ________ ■

a)

વ્યુત્કર્મ

b)

અકર્મી

5.

⌚ નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎴

■ ક્રૂર ✖️ દયાળુ

કૃતજ્ઞ ✖️ ______ ■

a)

કૃતઘ્ન

b)

સતકર્મી

6.

⌚ નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎴

■ ખરાબ ✖️ સારું

ખડતલ ✖️ _____ ■

a)

સ્નાયવીક

b)

મુડદાલ

7.

⌚ નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎴

■ ખરીદ ✖️ વેચાણ

________ ✖️ મંડન ■

a)

મંડપ

b)

મંદમંદ

c)

ખંડન

8.

⌚ નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎴

【 ખીલવું ✖️ કરમાવું

ખોફ ✖️ _________ 】

a)

કહેર

b)

મહેર

9.

⌚ નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎴

[ ગરમી ✖️ ઠંડી

ગરીબ ✖️ ______ ]

a)

ઓશિયાળુ

b)

તવંગર

10.

⌚ નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎴

★ ગામડિયું ✖️ શહેરી

ગદ્ય ✖️ _____ ★

a)

ગધેડું

b)

પદ્ય