wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

(ધોરણ-7) પ્રકરણ-1: પૂર્ણાંક સંખ્યાઓ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

a)

(-4) < (-2)

b)

(-2) > 0

c)

7 < 0

d)

(-8) > (-2)

2.

(-5) + (-5) = ………….

a)

10

b)

-10

c)

25

d)

-25

3.

719 × 10 × 0 = ………..

a)

71,910

b)

7190

c)

0

d)

71,900

4.

કોઈપણ પૂર્ણાંક સંખ્યા a માટે નીચેનામાંથી શું વ્યાખ્યાયિત નથી ?

a)

0 ÷ a

b)

a ÷ 1

c)

a ÷ a

d)

a ÷ 0

5.

જો X ÷ 9 = 0 તો X = …………..

a)

0

b)

-9

c)

0

d)

એકપણ નહિ

6.

આપેલા વિધાનો માટે સાચુ (T) અને ખોટુ (F) નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(i) ધન પૂર્ણાંકો એ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતાં મોટા છે.

(ii) સંખ્યારેખા પર જમણી બાજુએ જઈએ તેમ સંખ્યા નાની થતી જાય.

(iii) સંખ્યારેખા પર 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો અને જમણી બાજુ ધન પૂર્ણાંકો છે.

a)

T T T

b)

T F T

c)

F F F

d)

T T F

7.

શૂન્ય એ બધા જ ઋણ પૂર્ણાંકો કરતાં ……… છે.

a)

બમણો

b)

નાનો

c)

મોટો

d)

અડધો

8.

ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી છે ?

a)

એક

b)

દસ હજાર

c)

એક લાખ

d)

અસંખ્ય

9.

આપેલ સંખ્યાની પેટર્ન ને આગળ વધારો. 3, 0, -3, -6, ….., ….. .

a)

-9, -12

b)

-8, -10

c)

-10, -12

d)

-12, -9

10.

5 + (-1) + (-4) = ………. .

a)

-9

b)

0

c)

-1

d)

2