Worksheetsધોરણ સાત ગુજરાતી પરીક્ષા પાઠની પ્રશ્નોત્તરી
Total questions: 11
Worksheet time: 8mins
પરીક્ષા પાઠના લેખક કોણ છે ?
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
રઘુવીરભાઈ ચૌધરી
ઈશ્વર પેટલીકર
શાળામાં શેરી પરીક્ષા લેવાની હતી ?
ગુજરાતી
ગણિત
શિષ્યવૃતિની
અંગ્રેજી
શિષ્યવૃતિમાં પહેલા નંબર પર કેટલા રૂપિયા મળવાના હતા?
5
15
10
20
કાપલો કાઢી નાખવો રૂઢિપ્રયોગ અર્થ
મારી નાખવું
કાપી નાખવું
બધુ ખાઈ જવું
નીકળી જવું
કાપલો કાઢી નાખવો રૂઢિપ્રયોગ અર્થ
મારી નાખવું
કાપી નાખવું
બધુ ખાઈ જવું
નીકળી જવું
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું...માટે કંઈ કહેવત લાગુ પડે છે ?
મામાનું ઘર કેટલે દિવો બળે એટલે
દશેરાએ ઘોડું ન દોડવું
ડુંગરા દૂરથી રળિયામણા
મન હોય તો માળવે જવાય
મહાદેવ અને તેના મિત્રો શું જોઇને અટકી ગયા ?
હાથી
ઘોડો
ગાય
ચકલી
ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં ------- ની સરવાણી દેખાઈ.
વફાદારી
ઈમાનદારી
દયા
માનવતા
શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતાં જતા હતા ?
તહેવાર
પરીક્ષા
ભોજન
રમતો
મોલ શબ્દનો સમાનાર્થી શબ્દ
પાક
મોગરો
કિંમત
મહેંક
પરીક્ષા પાઠનો પ્રકાર
નવલકથા
નવલિકા
બોધ કથા
અહેવાલ
