Worksheets(ધોરણ-7) પ્રકરણ-2: પ્રાણીઓમાં પોષણ
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિની માંથી પસાર થાય છે જેને ................... કહે છે.
a)
અભિશોષણ
b)
રસાંકુરો
c)
અમાશય
d)
સ્વાંગીકરણ
2.
લિપિડનું સંપૂર્ણ પાચન ................. માં થાય છે.
a)
જઠર
b)
નાનું આંતરડું
c)
મોં
d)
મોટું આંતરડું
3.
અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે શેમાં થાય છે ?
a)
નાનું આંતરડું
b)
અન્નનળી
c)
મોટું આંતરડું
d)
જઠર
4.
જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રુપાંતરણની પ્રક્રિયાને શું કહે છે ?
a)
અભિશોષણ
b)
અમાશય
c)
શોષણ
d)
પાચન
5.
મનુષ્યમાં પાચનમાર્ગનો સાચો ક્રમ જણાવો.
a)
મુખગુહા-અન્નનળી-જઠર-નાનું આંતરડું-મોટું આંતરડું-મળાશય-મળદ્વાર
b)
મુખગુહા-મોટું આંતરડું-જઠર-મળદ્વાર-મળાશય-નાનું આંતરડું-અન્નનળી
c)
મળદ્વાર-મળાશય-મોટું આંતરડું-નાનું આંતરડું-જઠર-અન્નનળી-મુખગુહા
d)
જઠર-નાનું આંતરડું-મોટું આંતરડું-મુખગુહા-અન્નનળી-મળદ્વાર-મળાશય
100 %
