wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Computer General Quiz

Total questions: 12

Worksheet time: 8mins

Name
Class
Date
1.

1) કમ્પ્યુટર ના મગજ તરીકે કોને ઓળખાય છે?

a)

A) CPU

b)

B) Mouse

c)

C) Keyboard

2.

2) RAM નું પુરુ નામ જણાવો.

a)

A) Random Access Memory

b)

B) Read Only Memory

3.

3) CPU નું પુરુ નામ જણાવો .

a)

A) Central Processing Unit

b)

B) Central Perfect યુનિટ

c)

C) Central UNIBAC

4.

આપેલ ચિત્ર શેનું છે?

a)

A) Speaker

b)

B) Mic

c)

C) TV

5.

આપેલ ચિત્ર નો ઉપયોગ શેમાં થાય છે?

a)

A) વોશિંગ મશીન

b)

B) ઘરઘંટી

c)

C) મોબાઈલ અને ટીવી માં

6.

કમ્પ્યુટર કઈ પેઢીમાં આપેલ ચિત્રનો ઉપયોગ થતો હતો?

a)

A) પ્રથમ

b)

B) દ્વિતીય

c)

C) ત્રીજી

7.

CD નું પુરુ નામ જણાવો.

a)

A) Compact Disk

b)

B) Digital Disk

8.

Pen drive એ કઈ મેમરીનો ભાગ છે?

a)

A) પ્રાઇમરી મેમરી

b)

B) Secondary મેમરી

9.

નીચેનામાંથી કોનો secondary મેમરીમાં સમાવેશ થતો નથી?

a)

A) RAM

b)

B) CD

c)

C) Pen drive

d)

D) DVD

10.

આપેલ ચિત્રનું નામ જણાવો.

a)

CPU and Internal Hard Drive

b)

Mouse

c)

Monitor

d)

Speakers

11.

કીબોર્ડ પર સૌથી લાંબી કી ____________ છે.

a)

Backspace key

b)

Enter key

c)

Shift key

d)

Space bar

12.

What is pictured?

a)

CPU

b)

printer

c)

mouse

d)

headphones