wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

51 કહેવત ક્વિઝ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અકર્મીનો પડિયો કાણો.

a)

When sorrows come, not in singular, but in battalions.

b)

Fire burns everything.

2.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અગ્નિમાં નાખ્યું હાથ ન આવે.

a)

Everything thrown in the fire is reduced to ashes.

b)

Mysterious are the ways of god.

3.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અગ્નિમાં હાથ નાખ્યો તો દાઝ્યા વગર રહે નહીં.

a)

It is an impossibility

b)

He that blows in the dust fills his eyes.

4.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અગમ બુદ્ધિ વાણિયો,

પચ્છમ બુદ્ધિ બ્રહ્મ.

a)

A baniya thinks before doing anything,but a brahmin thinks after doing.

b)

Rome was not built in day.

5.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અજબ તેરી કુદરત,

અજબ તેરા ખેલ.

a)

Mysterious are the ways of god.

b)

Too much is stark naught.

6.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અડધું મૂકી આખાને ન ખાવું.

a)

Forsake not a good,till you find a better master.

b)

A bad workman quarrels with his tools.

7.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અડધી ઘડીની બેહાઈ ને આખા દહાડા નું સુખ.

a)

Don't give way to any bold Novelties.

b)

One refusal prevents a hundred reproaches.

8.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અણકમાઉ ને વળી ઉના પાણી.

a)

An empty vessel makes more noise.

b)

A rice increases with wealth.

9.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અણધાર્યું આગળ થાય

અને વિચાર્યું વાએ જાય.

a)

Threatened folks live long.

b)

Likely lies in the mine when unlikely gets over.

10.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અણબોલાવ્યું બોલે તે તણખલા ની તોલે.

a)

An uninvited comment is not valued.

b)

Everyone to his trade.

11.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અણી ચુક્યો સો વરસ જીવે.

a)

Never praise a ford.

b)

Threatened folks live long.

12.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અતિ ઋણીયા ને ઋણ નહિ,

ને

અતિ દુખિયા ને દુઃખ નહિ.

a)

Too much is stark naught.

b)

The secret will be out.

13.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અજાણતા નો દોષ નહિ.

a)

Rome was not built in day.

b)

Ignorance of facts is a good defence in law.

14.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અજાણ્યું ને આંધળું બરોબર.

a)

Wild plant require no watering.

b)

Ignorance is equal to blindness.

15.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અજાણ્યા ઉપાધ્યાય બમણું ઘી હોમે.

a)

Ignorance is often a cause of more waste.

b)

Experience generally belies the appearance.

16.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અટકાઉ કા માલ બટાઉ મેં.

a)

Evil got,evil spent ;

Light come,light go.

b)

Nobody knows what will happen.

17.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અડધી ની સોપારી

અને

હીરો દલાલ વેપારી.

a)

A good word cost nothing.

b)

One swallow does not make a spring.

18.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અતિ લોભ તે પાપ નું મૂળ.

a)

Avarice is the root of all evils.

b)

Cheating trade seldom thrives.

19.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અતિ ડાહ્યો તે અતિ ખરડાય.

a)

Positive men are very often in error.

b)

A blind man's wife,needs no paints.

20.

■ સમાનાર્થી કહેવત શોધો. ■

અધ વસાનું માણસ

ને

લાખ વસાના લૂગડાં.

a)

Fine feathers make fine birds./ Good clothes open all doors.

b)

As is the tree, so is the fruit.