wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

G-6 - L-6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હરખચંદે કહળસંગને ગાડામાં શું મૂકવા દેવાની વિનંતી કરી?

a)

તેલના ડબા

b)

દવાનાં પડીકા

c)

કપાસિયાનું બાચકુ

d)

ગોળની ભેલિયુ

2.

ગાડું કોનું હતું ?

a)

કહળસંગનુ

b)

હરખચંદનુ

c)

ગામનું

d)

માલિકનું

3.

વાણિયાવિદ્યા કોણ વાપરે છે?

a)

રજપૂત

b)

હરખચંદ

c)

શેઠિયા

d)

કહળસંગ

4.

હરખચંદ મનમાં કયા બોલ ઘૂમરીઓ લેતા રહ્યા?

a)

'બળદ ઝાલ્યા નથી રે'તા!'

b)

‘માળા; રજપૂતે કંઈ કરી સે ને!’

c)

‘માળું; આ ચ્યમનું વેતરાણું સે?’

d)

‘બળદને તાણી ઝાલો ને?’

5.

હરખચંદ્રે કોના અવસાનના પત્રો લખ્યા?

a)

કહળસંગના પિતાના

b)

કહળસંગના માતાના

c)

કહળસંગના બનેવીના

d)

કહળસંગના

6.

મૃત્યુના સમયે લખાતો પત્ર - શબ્દ સમૂહ

a)

ખળોત્રી

b)

કળોત્રી

c)

બંને

7.

મરણ પછી બારમા દિવસે થતો વિધિ— શબ્દસમૂહ?

a)

અગિયારમું

b)

બારમું

c)

બંને

8.

માટીની ભીંતનું નાનું ઘર- શબ્દસમૂહ?

a)

ઘરડું

b)

ખોરડું

c)

બંને

9.

'લેખણ ઝાલી નો રહી' પાઠના લેખકનું નામ જણાવો.

a)

જોરાવરસિંહ જાદવ

b)

સંતબાલ

c)

નાથાલાલ દવે

d)

કિશોરસિંહ સોલંકી

10.

લેખણ ઝાલી નો રહી' પાઠનો પ્રકાર જણાવો.

a)

લોકકથા

b)

ટૂંકીવાર્તા

c)

નવલકથા