Worksheets7060 SAMBHAVANA
Total questions: 14
Worksheet time: 7mins
ભારત વર્લ્ડકપ ની સેમી ફાઈનલમાં પહોંચી ગયેલું છે. ભારત સિવાય અન્ય ત્રણ ટીમો ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા પણ સેમી ફાઈનલ રમવાના છે. તો ભારત વર્લ્ડકપ જીતે તેની સંભાવના કેટલી ?
1/4
4
1/2
1/8
એક થેલીમાં 5 લાલ, 8 લીલા અને 7 સફેદ દડાઓ છે. જો એક દડો યાદચ્છિક રીતે લેવામાં આવે, તો તે લીલો ન હોય અથવા લાલ ન હોય તેની સંભાવના ..................છે .
205
207
2013
208
100 ગુણના પ્રશ્નપત્રમાં 75 ગુણ મેળવવાની સંભાવના ............. છે.
1001
10175
1011
10075
મહિનાની પહેલી તારીખે રવિવાર હોય તેની સંભાવના ............છે.
1/30
1/28
1/7
1/14
લીપ વર્ષ 2004 ના ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર હોવાની સંભાવના શોધો.
2/7
1
1/7
0
લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના .......છે.
1/7
2/7
3/7
4/7
એક અંકની પ્રાકૃતિક સંખ્યોઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના ....... છે.
4/9
1/9
5/10
5/9
સમતોલ પાસા પર અંક 7 આવે તેની સંભાવના ........... છે.
1/3
1/6
1
0
અંગ્રેજી મૂળાક્ષરો પૈકી એક મૂળાક્ષર સ્વર હોય તે ઘટનાને લેતાં
P(A) = ......
1/26
1/13
5/26
21/26
ઈશા પાસે 100 પેજનો એક ચોપડો છે. આ ચોપડાના 35 પેજ કોરા છે. ઈશા યાદચ્છીક રીતે એક પેજ પસંદ કરે અને તે લખેલું હોય તેની સંભાવના .......... છે.
35/100
0.65
0.35
1
ઘટના E માટે નીચે પૈકી કયું સત્ય છે ?
0≤P(E)≤1
0<P(E)<1
0<P(E)≤1
0≥P(E)≥1
ઘટના A : 5 રૂપિયાના સિક્કાને ઉછળતા છાપ મળે. ઘટના B : 2 રૂપિયાના સિક્કાને ઉછાળતા કાંટો મળે.
P(A) = P(B)
P(A) < P(B)
P(A) > P(B)
5P(A) = 2P(B)
અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના ...... છે.
0.46
0
0.5
1
બે સમતોલ પાસાં એક સાથે ફેંકવામાં આવે, તો બંને પાસા પર સમાન અંક હોય તેની સંભાવના કેટલી ?
4/5
1/6
3/4
1/3
