wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મૂલ્યાંકન

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

ગ્રેડ આપવાની પદ્ધતિ ના કેટલા પ્રકાર છ?

a)

2

b)

3

c)

4

d)

5

2.

પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ કયા ધોરણમાં અમલી છે?

a)

ધોરણ-1 અને 2

b)

ધોરણ 3 થી 7

c)

ધોરણ 1 થી 8

d)

ધોરણ 8

3.

શૈક્ષણિક મૂલ્યાંકન ના પ્રકાર કેટલા છે?

a)

3

b)

4

c)

5

d)

6

4.

ધોરણ 3 થી 8 માં કુલ વિષય વાઇઝ કેટલા ગુણમાંથી ગુણ આપવામાં આવે છે?

a)

100

b)

400

c)

150

d)

200

5.

ભાષા શિક્ષણ ના મુખ્ય ઉદ્દેશ કેટલા છે?

a)

1

b)

2

c)

3

d)

4

6.

વ્યક્તિત્વ વિકાસ મૂલ્યાંકન માં ધોરણ ૧ અને ૨ માટે કેટલા વિધાનો આપેલા છે?

a)

8

b)

11

c)

9

d)

31

7.

પત્રક - B માં ધોરણ ૩ થી ૮ માટે કેટલા વિધાનો આપેલા છે?

a)

40

b)

9

c)

31

d)

11

8.

ધોરણ 7 ના ગણિત વિષયમાં 16 અધ્યયન નિષ્પતિઓ છે તેમાંથી કોઈ એક વિદ્યાર્થીને 12 ખરાની નિશાની છે તો તેને કેટલા ગુણ મળશે?

a)

24

b)

30

c)

16

d)

32

9.

પત્રક - B માં ધોરણ ૩ થી ૮ માં કેટલા વિધાનો જાતે લખવાના હોય છે?

a)

7

b)

11

c)

8

d)

9

10.

વ્યક્તિત્વ વિકાસ પત્રક માં કુલ કેટલા વિધાનોનું મૂલ્યાંકન કરવાનું હોય છે?

a)

31

b)

20

c)

40

d)

15

11.

SCE module ના છેલ્લા પેજ ઉપર કોનું સ્ટેચ્યુ આપેલું છે?

a)

મહાત્મા ગાંધી

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

સુભાષચંદ્ર બોઝ

d)

ડો. ભીમરાવ આંબેડકર

12.

પત્રક - B માં કેટલા ક્ષેત્રોનો સમાવેશ કરેલ છે?

a)

2

b)

4

c)

6

d)

8

13.

બાળકોનું હિત જેના હૈયે છે તે સૌના હૃદયમાં એમનું સ્થાન હંમેશા રહેશે. આ સુવિચાર કોણે લખ્યો?

a)

ગિજુભાઈ બધેકા

b)

કાકાસાહેબ કાલેલકર

c)

કનૈયાલાલ મુનશી

d)

મહાત્મા ગાંધી

14.

સર્વગ્રાહી મૂલ્યાંકન માં શું ઓછું કરવામાં આવ્યું છે?

a)

લેખિત પરીક્ષાનો ભારાંક

b)

મૌખિક પરીક્ષાનો ભારાંક

c)

દફતરનું વજન

d)

આપેલ તમામ

15.

SCE પુસ્તકના મુખપૃષ્ઠ પર કયું ચિત્ર છે?

a)

ભારતનો નકશો

b)

ગુજરાતનો નકશો

c)

વિદ્યાભવન

d)

ખેતર અને નદી

16.

SCE કેટલા વર્ષથી ધોરણ-૧ અને ધોરણ-૨ માં પ્રત્યેક ગ્રેડિંગ પદ્ધતિ અમલમાં છે?

a)

15

b)

10

c)

7

d)

12

17.

સંકલ્પના, વિધાન સમજાવો, વ્યાખ્યા, ઘટનાક્રમ, તફાવત વગેરે કયા પ્રકારના પ્રશ્નો કહેવાય?

a)

વર્ણાત્મક

b)

અતિ ટુંક જવાબી

c)

ટૂંક જવાબી

d)

એક પણ નહીં

18.

SCE મૂલ્યાંકન કેટલા પ્રકારે થાય છે?

a)

3

b)

4

c)

2

d)

1

19.

D-3 એટલે કયું પત્રક?

a)

ધોરણ-1 પ્રગતિ પત્રક

b)

ધોરણ - 2 પ્રગતિ પત્રક

c)

ધોરણ-1 પરિણામ પત્રક

d)

ધોરણ-2 પરિણામ પત્રક

20.

પત્રક- E માં કુલ કેટલા વિધાન છે?

a)

40

b)

21

c)

31

d)

23

21.

પત્રક Eમાં વિદ્યાર્થીની સામાન્ય માહિતી ના કેટલા વિધાન છે?

a)

6

b)

11

c)

14

d)

9

22.

પત્રક Eમાં બાળકની શારીરિક વિકાસની નોંધ માટે કયા નંબરનું વિધાન છે?

a)

વિધાન 18

b)

વિધાન 16

c)

વિધાન 17

d)

વિધાન 19

23.

પત્રક Eમાં બાળકની શાળામાં હાજરીની વિગત માટે કયા નંબરનું વિધાન છે?

a)

વિધાન 18

b)

વિધાન 19

c)

વિધાન 20

d)

વિધાન 21

24.

પત્રક-Eમાં વિદ્યાર્થીની શૈક્ષણિક બાબતોની નોંધ માટે કયા નંબર નું વિધાન છે?

a)

વિધાન 17

b)

વિધાન 20

c)

વિધાન 22

d)

વિધાન 23

25.

પત્રક-F કયા ધોરણના બાળકોને આપવામાં આવે છે?

a)

ધોરણ ૩ થી ૮

b)

ધોરણ ૧ થી ૮

c)

ધોરણ ૩ થી ૫

d)

ધોરણ ૬ થી ૮

26.

બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કઈ કલમ હેઠળ પત્રક- G આપવામાં આવે છે?

a)

કલમ 21

b)

કલમ 29

c)

કલમ 30(2)

d)

એક પણ નહિ

27.

SCE મોડ્યુલ ક્યારે આવ્યું?

a)

માર્ચ 2014

b)

એપ્રિલ 2014

c)

માર્ચ 2013

d)

માર્ચ 2012

28.

ગુજરાતમાં CCE કયા નામે ઓળખાય છે?

a)

SCE

b)

CCC

c)

PAT

d)

SOE

29.

કયું મૂલ્યાંકન મનોવૈજ્ઞાનિક અને બાળકોના વિકાસની બાબતમાં સલાહ ભર્યું છે?

a)

ગુણ આધારિત

b)

ગ્રેડ આધારિત

c)

પરોક્ષ

d)

આપેલ તમામ

30.

બાળક એ પરમાત્મા એ માનવજાત પર લખેલો પ્રેમપત્ર છે આ કોનું વાક્ય છે?

a)

મહાત્મા ગાંધી

b)

ગિજુભાઈ બધેકા

c)

સ્વામી વિવેકાનંદ

d)

કાકા કાલેલકર

31.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો અસરકારક અમલ નો પ્રારંભ ક્યારે થયો?

a)

જૂન ૨૦૧૦ થી

b)

જૂન ૨૦૧૧ થી

c)

જુલાઈ ૨૦૧૦ થી

d)

જુલાઈ ૨૦૧૧ થી

32.

મહેશ નિયમિત શાળાએ આવે છે.આ બાબતની નોંધ કયા પત્રકમાં થશે?

a)

પત્રક A

b)

પત્રક B

c)

પત્રક C

d)

પત્રક F

33.

સહ શૈક્ષણિક મૂલ્યાંકન માં કુલ કેટલા ક્ષેત્રોનો સમાવેશ થાય છે?

a)

4

b)

8

c)

6

d)

2

34.

કયા ધોરણના પરીણામ પત્રક અને ગુણપત્રક માં ગુણ અને ગ્રેડ બંને નો ઉલ્લેખ કરવાનો હોય છે?

a)

ધોરણ ૧ અને ૨

b)

ધોરણ 8

c)

ધોરણ 5

d)

ધોરણ 3 થી 8

35.

RTE-2009 અંતર્ગત કઈ કલમ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ બાબત છે?

a)

21

b)

29

c)

25

d)

27

36.

વિદ્યાર્થીના સંગૃહિત પ્રગતિની નોંધ કયા પત્રકમાં કરવામાં આવે છે?

a)

પત્રક B

b)

પત્રક C

c)

પત્રક F

d)

પત્રક E

37.

પત્રક Eમાં મૂલ્યાંકન કયા ધોરણ સુધી કરવાનું હોય છે?

a)

ધોરણ ૩ થી ૮

b)

ધોરણ 1 થી 8

c)

ધોરણ ૩ થી ૫

d)

ધોરણ ૬ થી ૮

38.

વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વિષયોમાં થયેલ પ્રગતિની વિગત કયા પત્રક માં નોંધવામાં આવે છે?

a)

પત્રક A

b)

પત્રક B

c)

પત્રક F

d)

પત્રક E

39.

ધોરણ 6 થી 8 નું વ્યક્તિત્વ વિકાસ પત્રક - B ના બંને સત્રના કેટલા ગુણ હોય છે?

a)

200

b)

400

c)

1800

d)

900

40.

એક વિદ્યાર્થી ગણિતમાં 100 માંથી 63 ગુણ મેળવે છે તો તેને ગણિતમાં કયો ગ્રેડ મળે?

a)

A

b)

B

c)

C

d)

D

41.

ભારત દેશમાં હાથ ધરવામાં આવેલું સૌથી મોટું મૂલ્યાંકન સર્વે કયું છે?

a)

GAP

b)

NAS

c)

MAP

d)

SAT

42.

PISA ટેસ્ટ કેટલા વર્ષે યોજાય છે?

a)

દર ત્રણ વર્ષે

b)

દર બે વર્ષે

c)

દર ચાર વર્ષે

d)

દર પાંચ વર્ષે

43.

ધોરણ - 2 નું પરીણામ પત્રક કયું છે?

a)

D1

b)

D2

c)

D3

d)

D4

44.

પત્રક B માં ક્ષેત્ર - 1 એટલે?

a)

વિદ્યાર્થીઓના વલણો

b)

વ્યક્તિગત અને સામાજિક ગુણો

c)

વિદ્યાર્થીના રસના ક્ષેત્રો

d)

સહ શૈક્ષણિક પ્રવૃત્તિ

45.

પત્રક B માં વિદ્યાર્થી ના વલણો એ કયા નંબર નું ક્ષેત્ર છે?

a)

ક્ષેત્ર 1

b)

ક્ષેત્ર 2

c)

ક્ષેત્ર 3

d)

ક્ષેત્ર 4

46.

ધોરણ 3 ના પરિણામ પત્રક માં કુલ ગુણ કેટલા હોય છે?

a)

800

b)

1000

c)

1200

d)

600

47.

ધોરણ 5 ના પરિણામ પત્રક માં કુલ ગુણ કેટલા હોય છે?

a)

800

b)

1000

c)

1200

d)

900

48.

ધોરણ ૬ થી ૮ના પરિણામ પત્રક માં કુલ ગુણ કેટલા હોય છે?

a)

1200

b)

1400

c)

1600

d)

1800

49.

વર્ગ અવલોકન પત્રક માં મૂલ્યાંકન કોણ કરે છે?

a)

સી.આર.સી.કો-ઓર્ડીનેટર

b)

આચાર્ય

c)

એસ.એમ.સી. અધ્યક્ષ

d)

આપેલ તમામ

50.

SCE BOOK કોના દ્વારા પ્રકાશિત થયેલ છે?

a)

NCERT

b)

GCERT

c)

DIET

d)

પાઠ્યપુસ્તક મંડળ