wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NEP-2020

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત કોણે કરી?

a)

MHRD

b)

NCERT

c)

UNISEF

d)

GCERT

2.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત ક્યારે કરી?

a)

27 મે 2015

b)

26 જૂન 2016

c)

27 મે 2016

d)

27 જુલાઈ 2016

3.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શરૂઆતમાં અધ્યક્ષ કોણ હતા?

a)

ડો. કે. કસ્તુરી રંગન

b)

ટી. એસ..આર.સુબ્રમણ્યમ

c)

નરેન્દ્ર મોદી

d)

એક પણ નહીં

4.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદ્દો ઘડવાની કામગીરી ક્યારે પૂર્ણ થઈ?

a)

31-5-2019

b)

31-5-2020

c)

29-7-2020

d)

29-7-2019

5.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો સ્વીકાર ક્યારે થયો?

a)

31-5-2019

b)

29-7-2020

c)

29-7-2019

d)

31-5-2020

6.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો ડ્રાફ્ટીંગ મુસદ્દો કેટલી ભાષામાં તૈયાર કરવામાં આવ્યો?

a)

34

b)

12

c)

22

d)

24

7.

CABE નું પૂરું નામ શું છે?

a)

સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન

b)

સોશિયલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન

c)

સેન્ટ્રલ એડ્વાઇઝરી બોર્ડ ઓફ ઇલેક્શન

d)

સોશિયલ એડવાઇઝરી બોર્ડ ઓફ ઇલેક્શન

8.

નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવા વાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?

a)

મહારાષ્ટ્ર

b)

દિલ્હી

c)

કર્ણાટક

d)

મુંબઈ

9.

NEP-2020 માં પાયાના મુખ્ય સ્તંભ કેટલા છે.?

a)

4

b)

5

c)

3

d)

6

10.

MHRD નું નવું નામ શું રખાયું છે?

a)

મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન

b)

મિનિસ્ટ્રી ફોર એજ્યુકેશન

c)

મિનિસ્ટ્રી ઓફ ઈવેલ્યુએશન

d)

માસ્ટર ઓફ એજ્યુકેશન

11.

NEP-2020 મુજબ ફાઉન્ડેશન સ્ટેજમાં શું હશે?

a)

નર્સરીથી ધોરણ ૧ અને ૨ સુધી

b)

ધોરણ ૩ થી ૫ સુધી

c)

ધોરણ ૬ થી ૮ સુધી

d)

ધોરણ ૯ થી ૧૨ સુધી

12.

NEP-2020 મુજબ ધોરણ ૬ થી ૮ ના બાળકો કયા સ્ટેજમાં આવે?

a)

સેકન્ડરી સ્ટેજ

b)

મિડલ સ્ટેજ

c)

પ્રિપેટરી સ્ટેજ

d)

નર્સરી

13.

NEP-2020 મુજબ સેકન્ડરી સ્ટેજમાં કયા વર્ષના બાળકો આવે?

a)

14 થી 18

b)

8 થી 11

c)

3 થી 8

d)

11 થી 14

14.

માળખાકીય અભ્યાસની શરૂઆત ક્યારથી કરવામાં આવશે?

a)

ધોરણ ત્રણ થી

b)

ધોરણ આઠથી

c)

ધોરણ પાંચથી

d)

ધોરણ અગિયાર થી

15.

GER નું પૂરું નામ શું છે?

a)

Gross enrolment ratio

b)

Gross education ratio

c)

Gender enrolment ratio

d)

Gender education ratio

16.

ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે હાલ GER કેટલો છે?

a)

25%

b)

50%

c)

26%

d)

20%

17.

NEP-2020 અનુસાર 2040 સુધી ઉચ્ચ અભ્યાસના GER નો રેશિયો કેટલો પહોંચાડવાનું લક્ષ્ય છે?

a)

50%

b)

90%

c)

100%

d)

80%

18.

NEP-2020 અનુસાર બે વર્ષના કોલેજ શિક્ષણ માટે શું કહેવાયું છે?

a)

સર્ટીફીકેટ

b)

ડિપ્લોમા

c)

ગ્રેજ્યુએટ

d)

ગ્રેજ્યુએટ વિથ રીસર્ચ

19.

મલ્ટીપલ એન્ટ્રી એક્ઝિટ ની સુવિધા ક્યાર સુધી અમલી કરવાની છે?

a)

2025

b)

2030

c)

2035

d)

2040

20.

2025 સુધીમાં કેટલા ટકા વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ આપવાનું છે?

a)

100%

b)

50%

c)

80%

d)

75%

21.

શિક્ષણ માટે GDPના કેટલા ટકા ખર્ચ કરવામાં આવશે?

a)

4%

b)

9%

c)

2%

d)

6%

22.

ક્યાં સુધીમાં પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે?

a)

2035 સુધીમાં

b)

2025 સુધીમાં

c)

2040 સુધીમાં

d)

2023 સુધીમાં

23.

યુનિવર્સિટી પ્રવેશ બાબત કઈ પરીક્ષા લેવાશે?

a)

CCE

b)

NAC

c)

NPS

d)

આપેલ તમામ

24.

2030 સુધીમાં શિક્ષકોની લઘુતમ લાયકાત કઈ રહેશે?

a)

ગ્રેજ્યુએટ

b)

સર્ટિફિકેટ ઇન ડિપ્લોમા

c)

ચાર વર્ષીય ઈન્ટિગ્રેટેડ બી. એડ.

d)

એક પણ નહીં

25.

ગુણવત્તાયુક્ત સંશોધનને વિકસિત કરવા શેની સ્થાપના કરવામાં આવશે?

a)

NAC

b)

HEGC

c)

PARAKH

d)

NRF

26.

ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ નો પહેલો આધારસ્તંભ ગણાતી સંસ્થા કઇ છે?

a)

NAC

b)

NHERC

c)

HEGC

d)

GEC

27.

ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગનો ચોથો આધારસ્તંભ ગણાતી સંસ્થા કઇ છે?

a)

NHERC

b)

GER

c)

HEGC

d)

NAC

28.

રાષ્ટ્રીય સાક્ષરતા મિશન ની શરૂઆત ક્યારે થઈ હતી?

a)

1988 માં

b)

1992 માં

c)

1982 માં

d)

1996 માં

29.

NEP-2020 ની તબક્કાવાર અમલીવારી કઈ રીતે થશે?

a)

2023 - 2030- 2035

b)

2023-2030-2045

c)

2023-2030-2040

d)

2023-2025-2035

30.

NEP-2020 આ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા?

a)

14

b)

16

c)

12

d)

15

31.

રાષ્ટ્રીય શિક્ષણ આયોગ કોની અધ્યક્ષતામાં રચાશે?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

મુખ્ય ન્યાયાધીશ

d)

કેન્દ્રીય શિક્ષણ મંત્રી

32.

કોના અધ્યક્ષ સ્થાને NEP- 2020 ની રજુઆત થઇ?

a)

ડો. કે કસ્તુરી રંગન

b)

નરેન્દ્ર મોદી

c)

ટી. એસ. આર. સુબ્રમણ્યમ

d)

રાષ્ટ્રપતિ

33.

1992 માં કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં સુધારો કરવામાં આવ્યો?

a)

પ્રથમ શિક્ષણ નીતિ

b)

બીજી શિક્ષણ નીતિ

c)

ત્રીજી શિક્ષણ નીતિ

d)

એક પણ નહીં

34.

ભારતની શિક્ષણનીતિના ઇતિહાસમાં અત્યાર સુધી કેટલી વખત શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

એક

35.

૧૯૮૬માં અમલમાં આવેલી શિક્ષણ નીતિમાં ક્યારે ફેરફાર થયો?

a)

1990 માં

b)

1998 માં

c)

2020 માં

d)

1992 માં

36.

શિક્ષકો માટે પ્રતિવર્ષ ઓછામાં ઓછી કેટલા કલાકની સેવાકાલીન તાલીમ રહેશે?

a)

45

b)

50

c)

100

d)

60

37.

ધોરણ10 તેમજ ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓની સાથે કયા ધોરણ ની પરીક્ષા લેવાશે?

a)

ધોરણ 8

b)

ધોરણ 3 અને 5

c)

ધોરણ 3, 5 અને 8

d)

ધોરણ 5 અને 8

38.

નેશનલ એસેસમેન્ટ સેન્ટર તરીકે કોને નક્કી કરવામાં આવ્યું?

a)

AYUSH

b)

UNESCO

c)

PARAKH

d)

CABE

39.

એક વર્ષના પૂર્વ પ્રાથમિક શાળાનો પ્રારંભ તેમજ ત્રણ માસનો ધોરણ ૧ માટે શાળા તત્પરતા મોડ્યુલ કયા વર્ષથી શરૂ થશે?

a)

2021-2022

b)

2022-2023

c)

2023-2024

d)

2024-2025

40.

ધોરણ 12 માટે નવી બોર્ડ પરીક્ષા પેટર્ન કયા વર્ષથી થશે?

a)

2022-2023

b)

2023-2024

c)

2024-2025

d)

2025-2026

41.

કયા ડિજિટલ પ્લેટફોર્મ નું વિસ્તરણ કરવામાં આવશે?

a)

DIKSHA, SWAYAM

b)

MS TEAMS

c)

G SHALA

d)

આપેલ તમામ

42.

SSS નું પૂરું નામ શું છે?

a)

Single School Stage

b)

Single School Server

c)

Servant School System

d)

Single School System

43.

NTA નું પૂરું નામ શું છે?

a)

National testing agency

b)

National Tera agency

c)

National testing application

d)

એક પણ નહીં

44.

વિદ્યાર્થીઓની પ્રગતિને જાણવા શાનો ઉપયોગ થશે?

a)

A1 based Software

b)

A1 basic System

c)

SCE પત્રક

d)

આપેલ તમામ

45.

KGBV કયા ધોરણ સુધી વિસ્તારવામાં આવશે?

a)

10

b)

12

c)

ગ્રેજ્યુએટ

d)

8

46.

વર્ષ 3 થી 8 વય જૂથ ને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે?

a)

2

b)

3

c)

4

d)

1

47.

NEP-2020 મુજબ ૧૧ થી ૧૪ વર્ષના બાળકો કયા સ્ટેજમાં આવે?

a)

ફાઉન્ડેશન સ્ટેજ

b)

મિડલ સ્ટેજ

c)

સેકન્ડરી સ્ટેજ

d)

પ્રિપેટરી સ્ટેજ

48.

ભારતમાં પ્રથમ વખત એજ્યુકેશન પોલીસી કયા વર્ષે બનાવવામાં આવી હતી?

a)

1968

b)

1882

c)

1992

d)

1986

49.

નવી શિક્ષણ નીતિ મુજબ કયા કોષને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે?

a)

P. hD.

b)

B. tech.

c)

M.phil.

d)

B.Sc.

50.

નવી શિક્ષણ નીતિ મુજબ ગ્રેજ્યુએશન કોર્સ કેટલા વર્ષનો કરી દેવામાં આવ્યો છે?

a)

3

b)

4

c)

5

d)

A અને B