wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Fastest Finger First

Total questions: 8

Worksheet time: 75secs

Name
Class
Date
1.

અલ્-ઇરિસીએ કાટોગ્રાફીના ક્ષેત્રમાિં યોગદાન આપયુ હતુ

a)

Yes

b)

No

2.

મુસ્લિમ જગતની શોધખોળ નથી કરતા અને ઇલ્મ નથી હાંસલ કરતા કારણ કે તેઓ તેને તેઓના ધર્મના ભાગ તરીકે નથી ગણતાં

a)

Yes

b)

No

c)

No idea

3.

દાઈ નામસર ખુસરો એ ઇસ્માઈલી દાઈ હતા ેેેેકે જેમણે વ્યાપક રીતે મુસાફરીઓ પણ કરી હતી અને પોતાની મુસાફરીઓની સફરનામાિંમાિં નોંધણીઓ કરી હતી.

a)

Yes

b)

No

4.

રેશમ અને મરી-મસાલા માગોએ, એ માગોની અતરાફના ઘણા શહેરોને સમૃદ્ધ બનવામા અને વિચારો તથા સંસ્કૃતિઓની અદલ બદલ કરવામાં મદદ કરી હતી

a)

Yes

b)

No

5.

મુસાફરીનુ વિજ્ઞાન પ્રાચીન સમય જેવુ જ છે અને તેમા બિલકુલ બદલાવ નથી આવ્યો

a)

Yes

b)

No

6.

રિબાત, ખાનકાહ અને ટેક્કે ઈબાદતની જગ્યાઓ નથી, માત્ર વિરામ સ્થળો છે.

a)

Yes

b)

No

7.

સાઉદી અરેબિયા આજે દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે

a)

Yes

b)

No

8.

સાંસ્કૃતિક અદલ-બદલ લોકો દ્વારા જુદા જુદાં કારણોસર હાથ ધરવામા આવતી મુસાફરીઓના કારણે થવા પામે છે

a)

Yes

b)

No