NEW
Font size
Worksheetsgujarati vls 1
Total questions: 20
Worksheet time: 10mins
(1) નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો.
(અ)માળા
(બ)ગુલાબ
(ક) મોગરો
(ડ) ગલગોટો
(2) નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો.
(અ) છુક છુક
(બ)પીપ્ પીપ્
(ક) ઘંટ
(ડ) ખળખળ
(3) જમીન પર ચાલતા વાહનનું નામ શોધો.
(અ) હોડી
(બ) બસ
(ક) વિમાન
(ડ) સબમરીન
(4) ‘દેડકાં’ શબ્દનો અંગ્રેજી અર્થ શોધો.
(અ) Frogs
(બ) Wind
(ક) Sky
(ડ) Trees
(5) ભારતના રાષ્ટ્રધ્વજમાં કયો રંગ નથી?
(અ) કેસરી
(બ) સફેદ
(ક) લીલો
(ડ) પીળો
(6) નીચેનામાંથી સાચો શબ્દ શોધો.
(અ) કેષરી
(બ) સાંતિ
(ક) સફેદ
(ડ) વનદન
(7) ‘વીરતા’નો અંગ્રેજી અર્થ શોધો.
(અ) great
(બ) prosperity
(ક) bravery
(ડ) peace
(8) ભારતનાં રાષ્ટ્રધ્વજને કેવો કહ્યો છે?
(અ) ત્રિરંગી
(બ) પંચરંગી
(ક) સપ્તરંગી
(ડ) નવરંગી
(9) ‘અમે જીત્યા મૅચ’ પાઠમાં કઈ રમતની વાત કરવામાં આવી છે?
(અ) ક્રિકેટ
(બ) ફૂટબૉલ
(ક) વૉલીબૉલ
(ડ) હૉકી
(10) નીચેનામાંથી સાચો શબ્દ શોધો.
(અ) બૉલ
(બ) ક્રિકૉટ
(ક) ખેનદી
(ડ) બેટિગ
(11) ‘પહેલી’ શબ્દનો વિરોધી શબ્દ શોધો.
(અ) છેલ્લી
(બ) છેલ્લું
(ક) છલાલી
(ડ) છેબલી.
(12) ફૂલોનો રાજા કોણ છે?
(અ) ગુલાબ
(બ) કમળ
(ક) મોગરો
(ડ) જાસૂદ
(13) ગુલાબમાંથી શું બને છે?
(અ) જળ
(બ) ગુલાબજળ
(ક) ફળ
(ડ) શાક
(14)૧૫ ને ગુજરાતી શબ્દોમાં કેવી રીતે લખાય?
(અ) બાવીસ
(બ) પચીસ
(ક) સત્તર
(ડ) પંદર
(15) નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો.
(અ) મોગરો
(બ) કમળ
(ક) ગુલાબ
(ડ) ગુલાબજાંબુ
(16) નીચેનામાંથી સાચું જોડકું શોધીને લખો.
(અ) ૨૧ -એકવીસ
(બ) ૧૧ -તેર
(ક) ૯ -આઠ
(ડ) ૭ -નવ
(17)નીચેનામાંથી સાચું જોડકું શોધીને લખો.
(અ) ફૂલોનો ગુચ્છ
(બ) રેતીનો ભારો
(ક) પુસ્તકોનું ઝૂડો
(ડ) લાકડાનું ઢગ
(18) ‘ટૂંકી’ શબ્દનોઅંગ્રેજી અર્થ શોધો.
(અ) Short
(બ) Freedom
(ક) Struggle
(ડ) Long
(19) મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો?
(અ) અમદાવાદ
(બ) પોરબંદર
(ક) ગાંધીનગર
(ડ) દાંડી
(20) ‘Farm’નો ગુજરાતી અર્થ શોધો.
(અ) વન
(બ) બાગ
(ક) ખેતર
(ડ) બગીચો
