wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન

Total questions: 51

Worksheet time: 27mins

Name
Class
Date
1.

આપણા દેશનુ નામ શું છે ?

a)

પાકિસ્તાન

b)

ચીન

c)

ભારત

d)

અમેરીકા

2.

આપના દેશની રાજધાની કઈ છે ?

a)

કાશી

b)

દિલ્લી

c)

ગોવા

d)

દિવ

3.

આપણી રાષ્ટ્રીય રમત કઈ છે?

a)

વોલી બોલ

b)

કબડ્ડી

c)

હોકી

d)

ક્રિક્રેટ

4.

આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે?

a)

બારમાસી

b)

ગુલાબ

c)

કમળ

d)

ગલગોટો

5.

આપણું રાષ્ટ્રીય પક્ષી ક્યું છી?

a)

ચકલી

b)

સુરખાબ

c)

પોપટ

d)

મોર

6.

આપણું રાષ્ટ્રીય ફળ ક્યુંં છે ?

a)

દાડમ

b)

બદામ

c)

ખજૂર

d)

કેરી

7.

આપણી રાષ્ટ્ર ભાષા કઈ છે ?

a)

બંગાળી

b)

ગુજરાતી

c)

તમિલ

d)

હિંદિ

8.

આપણા રાષ્ટ્રપતિ કોણ છે ?

a)

અમિત શાહ

b)

અરવિંદ કેજરીવાલ

c)

રામનાથ કોવિંદ

d)

નરેન્દ્ર મોદી

9.

ઘોડાનાં રહેઠાણને શું કહે છે?

a)

તબેલો

b)

વાડો

c)

રાફડો

d)

દર

10.

ગાયનાં બચ્ચાને શું કહે છે?

a)

પાડું

b)

વાછરડું

c)

બોતડું

d)

ગલુડિયું

11.

દૂધી શેનાં પર ઉગે છે?

a)

ઝાડ પર

b)

વેલા પર

c)

છોડ પર

d)

વાડમાં

12.

આપેલ ચિત્ર શાનું છે?

a)

તુરિયાનું

b)

કારેલાનું

c)

કાકડીનું

d)

ગલકાનું

13.

હાથીના બચ્ચાને શું કહે છે?

a)

મદનીયું

b)

બોતડું

c)

ગલુડિયું

d)

પાડું

14.

તાજમહેલ કયા દેશમાં આવેલો છે.

a)

ચીન

b)

પાકિસ્તાન

c)

ભારત

d)

રશિયા

15.

અત્યારે કયો રોગચાળો ચાલે છે.

a)

ટાઇફોઇડ

b)

મેલેરીયા

c)

કોરોના

d)

પોલિયો

16.

ગિરનારનો પર્વત કયા રાજ્યમાં આવેલો છે.

a)

મહારાષ્ટ્ર

b)

ગુજરાત

c)

રાજસ્થાન

d)

દિલ્લી

17.

વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે.

a)

20 એપ્રિલ

b)

20 માર્ચ

c)

20 જાન્યુઆરી

d)

20 ડિસેમ્બર

18.

કયા ગ્રહને લાલ ગ્રહ કહે છે.

a)

શનિ

b)

ગુરુ

c)

પૃથ્વી

d)

મંગળ

19.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે.

a)

આનંદીબેન પટેલ

b)

નીતિનભાઈ પટેલ

c)

વિજયભાઈ રૂપાણી

d)

નરેન્દ્રભાઈ મોદી

20.

વસ્તુ ઓ ને જોવા માટે આપણે શરીર ના કયા અંગ નો ઉપયોગ કરીએ છીએ?

a)

આંખ

b)

કાન

c)

જીભ

d)

નાક

21.

આંખો શાનાથીબગડે છે ?

a)

ટીવી,મોબાઈલ

b)

પુસ્તકો

c)

ભગવાન ના દર્શન

d)

રમત

22.

વાંચન કરવાની આદર્શ રીત કઈ છે?

a)

સુતા સુતા

b)

ટીવી જોતા જોતા

c)

પલાંઠી વાળી બેસી ને

d)

ચાલતા ચાલતા

23.

શુ ખાવાથી આંખો ની શક્તિ વધે છે?

a)

લીલા શાકભાજી

b)

ખીચડી

c)

સેન્ડવીચ

d)

જંક ફૂડ

24.

ગ્રામપંચાયત ના વડા ને શું કહે છે?

a)

ગ્રામપંચ

b)

સભાપ્રમુખ

c)

સભાપતિ

d)

સરપંચ

25.

આ ચિત્ર શાને લગતું છે?

a)

રમત -ગમત

b)

મતદાન

c)

પ્રવૃતિ

d)

એક પણ નહીં

26.

કઈ તારીખે ભારતમાં સામાન્ય લોકો માટે " જનતા કર્ફયુ "ની જાહેરાત કરવામાં આવી?

a)

19 માર્ચ 2020

b)

20 માર્ચ 2020

c)

21 માર્ચ 2020

d)

22 માર્ચ 2020

27.

COVID-19 એ વૈશ્વિક મહામારી છે એ કોણે જાહેર કર્યુ?

a)

WHO

b)

UN

c)

UNICEF

d)

CHINA

28.

COVID-19 માટે કયું પરિક્ષણ કરવામાં આવે છે?

a)

GFR TEST

b)

RT-PCR

c)

ELISA

d)

એક પણ નહી

29.

ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણ ના સૌથી વધુ દર્દીઓ કયાં રાજ્યમાં નોંધાયા છે?

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

મહારાષ્ટ્ર

d)

કર્ણાટક

30.

" કોરોના વાઈરસ" નામ કઈ ભાષા પરથી લેવામાં આવ્યુ છે?

a)

અંગ્રેજી

b)

હિંદી

c)

લેટિન

d)

જર્મન

31.

ચીનમાં આવેલું વુહાન શહેર ચીનના કયા પ્રાંતમાં આવેલું છે?

a)

હુબઈ

b)

શેંઝીંગ

c)

બેઇજિંગ

d)

શાંઘાઈ

32.

COVID-19 થી કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ભારત સરકારે કઈ ઍપ લૉન્ચ કરી છે?

a)

UpI

b)

આરોગ્ય સેતુ

c)

નોવેલ 19

d)

COVID

33.

કેરી:ફળ :: બટાકા: ........

a)

ફળ

b)

પર્ણ

c)

ફૂલ

d)

પ્રકાંડ

34.

સરવાળા માટે તટસ્થ ઘટક કયો છે?

a)

1

b)

0

c)

2

d)

-1

35.

ગુજરાતના જિલ્લા જણાવો

a)

28

b)

29

c)

33

d)

36

36.

નીચેનામાંથી કયા તત્વની સંજ્ઞા " Na " છે?

a)

નીયોન

b)

નાઈટ્રોજન

c)

સોડિયમ

d)

સલ્ફર

37.

થર્મોમીટર માં શું ભરવામાં આવે છે?

a)

સોનું

b)

પારો(હાઇડ્રેજીન)

c)

મેગ્નેશિયમ

d)

આલ્કોહોલ

38.

વાતાવરણમાં કયા વાયુનુ પ્રમાણ વધવાથી ગ્રીનહાઉસ અસર ઊભી થાય છે?

a)

ઓકસીજન

b)

કાર્બનડાયોક્સાઈડ

c)

ઓઝોન

d)

સલ્ફર ડાયોક્સાઈડ

39.

સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે?

a)

બુધ

b)

ગુરૂ

c)

શુક્ર

d)

યુરેનસ

40.

2) 2,4,6,8,..........?

a)

A) 12

b)

B) 10

c)

C) 7

d)

D) 11

41.

6) ABC: ZYX:: CBA: .......?

a)

A) BCA

b)

B) ZXY

c)

C) XYZ

d)

D) YZX

42.

9) તાકિક સબંધનું જોડકું જોડો .

લેખક : પેન : : ...................... : .......................

a)

A) પેન : બોલપેન

b)

B) ટ્રેન : પાટા

c)

C) ખુરશી : ટેબલ

d)

D) વાળંદ : અસ્ત્રો

43.

10) ૯ : ૮૧ : : ૧૯ : ......................

a)

A) 400

b)

B) 225

c)

C) 361

d)

D) 325

44.

11) તાલકુો : જિલ્લો : : જિલ્લો : ...................

a)

A) રાજ્ય

b)

B) નગર

c)

C) દેશ

d)

D) ગામ

45.

ભગવદ ગીતા કયા મહાન ગ્રંથ માથી લેવામાં આવ્યા છે?

a)

મહાભારત

b)

વેદ

c)

ઉપનિષદ

d)

રામાયણ

46.

ગીતાજીમાં કુલ કેટલા અધ્યાય છે ?

a)

20

b)

18

c)

17

d)

19

47.

આપણાં શત્રુ અને મિત્ર કોણ છે?

a)

સમય

b)

વિચારો

c)

સમાજ

d)

આપણે પોતે જ

48.

પેલા માટે અંગ્રેજી શબ્દ આપો ?

a)

That

b)

It

c)

These

d)

We

49.

અમે બાળકો છીએ ? માટે ક્યુ વાક્ય સાચું છે ?

a)

You are a boy

b)

He is a boys

c)

We are boys

d)

We are boy

50.

તમાકુમાં કયું દ્રવ્ય હોય છે

a)

નીકોટીન

b)

જેનીન

51.

ઝાકીર હુસેને કયા વાદનમાં નામના મેળવી છે ?

a)

તબલાવાદનમાં

b)

શરણાઈવાદનમાં

c)

બંસરીવાદનમાં

d)

સંતુરવાદનમાં