NEW
Font size
Worksheetsકોમ્પ્યુટર જ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Google Form ની મદદથી નીચેના પૈકી શું કરી શકાય છે ?
માહિતી એકત્ર કરી શકાય છે.
ક્વિઝ બનાવી શકાય છે.
સર્વે કરી શકાય છે.
આપેલ તમામ.
નીચેના પૈકી ક્યા રિસોર્સનો ઉપયોગ કરી ક્વિઝ બનાવી શકાય છે ?
Google Form
Quizizz Website
H5P Website
આપેલ તમામ
રાજ્ય સરકાર દ્વારા હોમ લર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીઓને નીચે પૈકી કયા માધ્યમ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે ?
Quizizz
YouTube
H5P
આપેલ પૈકી એક પણ નહિ
હોમ લર્નિંગ અંતર્ગત વર્ચ્યુઅલ ક્લાસ કઈ એપ દ્વારા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે ?
MS Teams
Google Meet
YouTube Live
Zoom
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ચાલતા YouTube નું નામ શું છે ?
Education Department Gujarat
Gujarat E Shala
Gujarat e - Class
G - Shala
G - Shala App ક્યા ધોરણના વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે છે ?
ફક્ત ધોરણ 1 થી 10
ફક્ત ધોરણ 1 થી 8
ફક્ત ધોરણ ૩ થી 12
ધોરણ 1 થી 12
OMR દ્વારા મૂલ્યાંકન કરવા માટે નીચે પૈકી કયું Digital Tool ઉપયોગી થશે ?
H5P
Quizizz
ZipGrade
Google Form
5. કમ્પ્યૂટરનો કયો ભાગ કમ્પ્યૂટરના મગજ તરીકે ઓળખાય છે?
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ
મેમરી
ઇનપુટ/આઉટપુટ યુનિટ
7. કમ્પ્યુટરની માહિતી પ્રદર્શિત કરતો સ્ક્રીન એ ........ નો એક ભાગ છે.
કી - બોર્ડ
CPU
પ્રિન્ટર
મૉનિટર
10. કમ્પ્યૂટરના ભૌતિક ભાગને ......... કહે છે.
સૉફ્ટવેર
હાર્ડવેર
અલ્ગોરિધમ
ઇનપુટ - આઉટપુટ યુનિટ
