Free Printable Worksheets
Font size
More settings
સમડી નું ઘર કયાં છે ?
દરમાં
ઉંચા ઝાડે
નીચા ઝાડે
બોડમાં
વાંદરાં ભાઈ નું નામ શું છે ?
ખટખટ
ચટપટ
ટકટક
પટપટ
વાંદરાંભાઈ ને કોણે ઘર બનાવવા ની સલાહ આપી ?
ગામ લોકોએ
સુઘરી બાઈએ
વાંદરા ના મિત્રોએ
બાળકોએ
વાંદરાં ની ચિંતા કોણ કરતું હતું ?
સુઘરી
ગામ લોકો
વાંદરા ના મિત્રો
બાળકો
નીચેનામાંથી કોણ -કોણ પોતાનું ઘર બનાવે છે ?
બિલાડી
ચકલી
કબૂતર
ગાય
View all
10 questions
Level 3 Quiz 10/11/2020
Worksheet
•
3rd - 6th Grade
6 questions
ભાર્ગવ ક્વિઝ 97.93.24
3rd Grade
1 questions
કવિતા 7
3 questions
શાળાની સાચી વિગત આપો