Worksheetsપોષણ માહ ઉજવણી નિમિત્તે આઈ.સી.ડી.એસ અરવલ્લી દ્વારા ક્વીઝ સ્પ
Total questions: 20
Worksheet time: 10mins
સવારના કુમળા તડકામાં............................................
સંપૂર્ણ શરીર ઢાંકીને બહાર નીકળવું.
ઘરની બહાર ન જ નીકળવું.
મહત્તમ શરીર પર સૂર્યના કિરણો પડે તે રીતે બેસવું.
બેડરૂમમાં સૂતેલા રહેવું.
રાહુલે તેના મસલ્સ મજબુત બનાવવા છે તો તેને શું ખાવું જોઈએ ?
ચણા,રાજમા,મગ
ફળફળાદિ,મીઠાઈ
પાણીપુરી,મેગી
પીત્ઝા,લાડું
કોવિડ-૧૯ દરમિયાન ડૉક્ટરે કયા વિટામીનની ગોળીઓ ચૂસવા માટે વધુ આપી હોય છે?
વિટામીન-એ
વિટામીન-બી
વિટામીન-સી
વિટામિન-ડી
તમારે ગોઈટર નામનો રોગ મટાડવા માટેની સંબંધિત જાહેરાતમાં કામ કરવું છે તો શામાં કરશો?
પેપ્સોડેન્ટ
નિરમા પાવડર
આયોડીનયુક્ત નમક
તાજા ચા
માથા પર છે નાનો મુગટ, લાલ ચટાક દેખાવું,
દાંત મજાના હોય કોઈના તો, મારી સંગ ઓળખાવું.
દાડમ
જમરૂખ
દ્રાક્ષ
સફરજન
સંસ્કારી ફળ છું હું, શરીરને ઢાંકી રાખું છું.
મેગ્નેશિયમને ભરપૂર દઈને, એસીડીટી મટાડું છું
સફરજન
કેળાં
દ્રાક્ષ
પપૈયું
તવ્ચા તમારી વધુ ચમકશે, આંખોમાં તેજ વધશે.
સલાડ બનાવી મારું ખાશો, ઉંમર ઓછી દેખાશે.
શક્કરિયું
ગાજર
કોબીજ
ટામેટા
કઠોળની રાણી હું કહાઉ, મારે માથે ચાંદુ,
કચોરીમાં પણ હું વપરાવું, કુકરમાં પણ હું રંધાવું.
મગ
કઠોળ
રાજમાં
ચણા
નીચેનામાંથી શું અપવાદ છે?
કેળાં
.
દ્રાક્ષ
લીલી ખારેક
સફરજન
સોટી જેવું રૂપે હું,લોહતત્વ તો દેતું હું.
દૂધ પીવડાવતી માતા પીવે તો, થાકને દુર રાખું છું.
સરગવો
પપૈયું
શેરડી
કારેલા
દરેક મનુષ્યે સરેરાશ કેટલું પાણી પીવું જોઈએ?
૬ થી ૮ લીટર
૧૫ થી ૨૦ લીટર
૧ થી ૨ લીટર
૮ થી ૧૦ લીટર
શરદ ઋતુમાં પિત્ત પ્રકોપથી બચવા......
A. ખાંટા ફળો વધુ ખાવા
દુધ- પૌઆ, ખીર ખાવી.
તળેલો ખોરાક વધુ ખાવો
ફળોનો જ્યુસ વધુ પીવો.
છીંકણી સુંઘવાની ટેવથી નીચેનામાંથી કયો રોગ થવાની શક્યતા વધી જાય છે?
દમ
તાવ
બેરીબેરી
ગોઈટર
કોઈ બાળકના અક્ષર ખરાબ આવે છે તો આંગળીઓના વિકાસ માટે તેણે.......
કડવા શાકભાજી વધુ ખાવા.
કઠોળ વધુ ખાવું.
રોટલી વધુ ખાવી.
નુડલ્સ વધુ ખાવું
નીચેનામાંથી કઈ ટેવ કુટેવ કહેવાય ?
દરરોજ રાત્રે આઠ કલાક ઊંઘ લેવી.
.
જમ્યા બાદ ૧૦૦ ડગલા ચાલવું.
રોજ રાત્રે એક વાટકી દૂધ પીવું
દરરોજ રાત્રે ૨ કલાક મોબાઈલ વાપરવો
મીનાક્ષી અને મેઘના કોઈ પર્વત ઉપર ચડી રહ્યા છે તો તેઓએ સાથે......
ડ્રાયફૂટ અને કેળાં લેવા.
દાળ-ભાત લેવા.
પાન-મસાલા લેવા.
વેફર્સ લેવા.
ઋત્વિને કમ્પ્યુટર સ્ક્રીન પર વધુ કામ કરવાનું હોય છે તો ઋત્વીએ શું વધુ આહારમાં લેવું જોઈએ ?
લીલાં શાકભાજી
સૂકો મેવો
પનીર
અથાણું
ઋચાના વાળ નેહાના વાળ કરતાં વધુ સિલ્કી છે, તો ઋચા શું વધુ આહારમાં લેતી હશે ?
દહીં, કેળાં, કુંવારપાઠું
ટામેટાં, બટાકા, શક્કરિયા
તરબૂચ, કાકડી, રીંગણ
ચણા, ખાખરા, બિસ્કીટ
રામુકાકા ખેતરમાં મજૂરી કરે છે તો દરરોજ રામુકાકાએ......
કારેલાનો જ્યૂસ પીવો જોઇએ.
ગોળનું પાણી પીવું જોઈએ.
ટામેટાનો સૂપ પીવો જોઇએ.
સોડા પીવા જોઈએ.
રસોડામાં હું વપરાવું, કફ શરદીને હું ભગાવું,
સોજો ગમે તે હું ઉતારું, એન્ટી ઓક્સિડન્ટ હું કહાવું
મેથી
જીરૂ
હળદર
લવિંગ
