wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

77 શબ્દસમૂહ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★


વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું

a)

અજરામર

b)

અખૂટ

2.

★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★


જેને શત્રુ નથી તેવું

a)

કૃતઘ્ન

b)

અજાતશત્રુ

3.

★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★


અદભુત વસ્તુઓ નું સંગ્રહસ્થાન

a)

અજાયબઘર

b)

અગ્નેય

4.

★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★


જીતી ન શકાય તેવું

a)

અજોડ

b)

અજેય

5.

★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★


જેની જોડ ન મળી શકે તેવું

a)

અજોડ,અદ્વિતીય, અનન્ય

b)

જોડકું

6.

★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★


જાણી ન શકાય તેવું

a)

અફાટ

b)

અજ્ઞેય

7.

★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★


ટચલી આંગળી પાસેની આંગળી

a)

અનામિકા

b)

પર્યાય

8.

★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★


નમે નહિ તેવું

a)

ઓણમ

b)

અણનમ

9.

★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★


તિથિ નક્કી કર્યા વિના આવનાર

a)

અતિથિ

b)

અકલ્પ્ય

10.

★ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.★


વધારીને વાતકરવી તે

a)

અમુલખ

b)

અતિશયોક્તિ,અત્યુક્તિ

11.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

નવી પરણેલી સ્ત્રી

a)

નવોઢા

b)

ગજગામા

12.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

પોતાની જાતને સુધારવી તે

a)

આત્મસુધારણા

b)

આત્મસન્માન

13.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

ધનુષ્યની દોરી

a)

તંબોળ

b)

પણછ

14.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

શાહી ચૂસનારો એક પ્રકારનો કાગળ

a)

બ્લોટિંગ

b)

ફ્લોટિંગ

15.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

ભણવામાં 'ઢ'

a)

ઠાઠ

b)

ઠોઠ

16.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

મોટા પુસ્તકો

a)

થોથા

b)

ચંગ

17.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

બગલમાં થતું ગૂમડું

a)

કાકવૃંદ

b)

કાખબલાઈ

18.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

આકાશ સુધી પહોંચે એટલો મોટો અવાજ

a)

ગગનચુંબી

b)

ગગનભેદી

19.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

હાથીના જેવી ચાલવાળી

a)

ગજગામાં

b)

મૃગનયની

20.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

બન્ને બાજુ વગાડે તેવું ઢોલક જેવું વાદ્ય

a)

ચંગ

b)

મૃદંગ

21.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

પગે ચાલીને વસ્તુ વેચનાર

a)

ફેરિયો

b)

વ્હેવરા વટ

22.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું

a)

ડહકલો

b)

ડોગરુ

23.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

આખલાઓ નો રાજા

a)

નંદિગ્રામ

b)

વૃષભરાજ

24.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

કાગડા જેવી અડધી અડધી આવતી ઊંઘની સ્થિતિ

a)

કાકવંધ્યા

b)

કાગાનીંદર

25.

||★ ૐ ★||

🐢 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.🐢

પોતાના ગામથી બીજાના ગામ જવું

a)

ગામતરું

b)

કલ્પતરું

Similar Resources on Wayground