NEW
Font size
WorksheetsComputer
Total questions: 50
Worksheet time: 25mins
કમ્પ્યુટર ના પિતા કોણ છે?
બ્લેઇસ પાસ્કલ
જેમ્સ ગોસ્લિંગ
ચાર્લ્સ બેબ્બેલસ
None
કમ્પ્યુટર માં નાનું ડેટા યુનિટ?
Bit
Kb
Bytes
Gb
CPU નું પૂરું નામ?
Central processing unit
Control processing unit
Central processer unit
Central principal unit
કમ્પ્યુટર સિસ્ટમ નું મગજ ક્યું છે?
CU
ALU
Memory
CPU
નીચેનામાંથી કયું સોફ્ટવેર નું ઉદાહરણ નથી?
Ms-word
Chrome
Mouse
A and b
કમ્પ્યુટર ની કેટલી પેઢી છે?
5
4
6
7
પહેલી પેઢી નો સમય નીચેનામાંથી ક્યો છે?
1939-1945
1940-1956
1959-1965
1960-1975
બીજી પેઢીના કમ્પ્યુટર માં કઈ ટેકનોલોજી નો ઉપયોગ થાય છે?
વેક્યુમ ટ્યુબ
ઇન્ટ્રિગ્રેટેડ સર્કિટ
ટ્રાન્સિસ્ટર
માઇક્રોપ્રોસેસર
ત્રીજી પેઢી નો સમયગાળો નીચેનામાંથી કયો છે?
1956-1963
1961-1971
1960-1968
1950-1960
મેમરી ના કેટલા પ્રકાર છે?
2
4
3
5
નીચેનામાંથી કયું પ્રાઇમરી મેમરી નું ઉદાહરણ નથી?
Ram
Rom
Cache memory
DVD
Ram નું પૂરું નામ શું છે?
Read access memory
Random access memory
Readable access memory
None
નીચેનામાંથી કયું ઇનપુટ ડીવાઈસ છે?
Keyboard
CD
Mouse
All of above
નીચેનામાંથી કયું આઉટપુટ ડીવાઈસ છે?
Printer
Keyboard
Mouse
None
Keyboard માં કેટલી keys હોય?
101
102
103
104
Hardware નું ઉદાહરણ____?
Keyboard
Mouse
Printer
All of above
Software ના કેટલા પ્રકાર છે?
1
2
3
4
ALU એ CPU નો ભાગ છે?
True
False
Search ની shortcut key____?
F2
F4
F3
F6
Ctrl+k=____?
Goto
Hyperlink
Replace
Find
FORTRAN નું પૂરું નામ____?
Formatting Transfer
Formula Transport
Formula Translating
Formula Translation
બીજી પેઢી માં કઈ ભાષા વિકસીત થઈ?
FORTRAN
BINARY
UNIVAC
None
ચોથી પેઢી માં શેનો ઉપયોગ થયો?
વેકયુમ ટ્યુબ
ઇન્ટ્રિગ્રેટેડ સર્કિટ
ટ્રાન્સિસ્ટર
માક્રોપ્રોસેસર
ચાર્લ્સ બેબ્બેલસના વિદ્યાર્થિની નું નામ શું હતું?
જ્હોન મોચલી
એડા લોવેલસ
મેરી જેકવાર્ડ
કોનરેડ
IC નું પૂરું નામ___?
Integrated circuit
Introduction circuit
Intresting circuit
None
GUI નું પૂરું નામ___?
Graphical user interface
Grafical user interface
Graphical unit interface
None
બીજી પેઢી માં ઇનપુટ માટે શેનો ઉપયોગ થતો હતો?
પંચકાર્ડ
પ્રિન્ટઆઉટ
કાણાં વાળા કાર્ડ
None
RPM નું પૂરું નામ____?
Replace per minute
Reusable per minute
Rotation per minute
Rotation proper minutes
નીચેનામાંથી બાઈનરી નું ઉદાહરણ ક્યું છે?
1 to 2
0 to 1
2 to 3
None
LCD નું પૂરું નામ?
Liquid crystale display
Liquid crystle display
Liquid crystol display
None
Ctrl+x =____?
Copy
Paste
Cut
Bold
F12 શોર્ટકટ key નો ઉપયોગ?
Help
Search
Rename
Save As
DVD નું પૂરું નામ____?
Digital versatile disk
Digital version disk
Drive versatile disk
None
બીજી પેઢી માં આઉટપુટ માટે શેનો ઉપયોગ થતો હતો?
કાંણાં વાળા કાર્ડ
પંચકાર્ડ
પ્રિન્ટઆઉટ
None
Keyboard નો ઉપયોગ કરી પેઢી માં થયો?
પહેલી
બીજી
ત્રીજી
ચોથી
એપલ કંપનીએ મેકિન્ટોશ ક્યારે પ્રસ્તુત કર્યું?
1896
1958
1971
1984
હજારો IC નું નિર્માણ કેના પર કરવામાં આવ્યું?
માઇક્રોપ્રોસેસર
આટીફિશીયલ ઇન્ટેલિજન્સ
સિલિકોન ચિપ
None
ગુણાકાર કરતું કેલ્ક્યુલેટર કોણે બનાવ્યું
બ્લેઈઝ પાસ્કલ
ગોટ્ટફાઈડ લીબનિટ્ઝ
જોસેફ મેરી જેકવાર્ડ
હા હોલાર્થ
CUI નું પૂરું નામ___?
Characteristics user interface
Character user interface
Comon user interface
Comon user interfaces
Ctrl+E =_____?
Cut
Goto
Finad
Center
COBOL નું પૂરું નામ&__?
Comon business oriented language
Common business oriented language
Confirm business oriented language
None
કમ્પ્યુટર ના મુખ્ય ભાગ કેટલા છે?
3
4
5
7
બીજી પેઢી નો સમયગાળો કેટલો છે?
1940-1956
1961-1971
1956-1963
1950-1960
Ctrl+shift+> =_____?
Decrease font size
Increase font size
Change text style
None
Ms-word માં સૌથી ઉપર ની લાઈન ને શું કેહવાય?
Task bar
Status bar
Menu bar
Title bar
Clear formatting નો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે?
Text formatting ને delete કરવા
Text formatting ને clear કરવા
Page નો color બદલવા
None
Justify ની shortcut key=____?
Ctrl+l
Ctrl+k
Ctrl+j
Ctrl+h
ત્રીજી પેઢી ની શરૂઆત ક્યારે થઇ?
1940
1956
1963
1961
Left માટે કઈ shortcut નો ઉપયોગ થાય?
Chtl+R
Chtl+l
Chrl+f
Chtl+h
કમ્પ્યુટર ની મુખ્ય સ્ક્રીન ______કેહવાય?
Task bar
Display
Status bar
Windows
