wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Social science ch -15

Total questions: 25

Worksheet time: 4mins

Name
Class
Date
1.

દેશો ની કુલ આવક ને.......કહેવામાં આવે છે

a)

અર્થિક આવક

b)

રાષ્ટ્રીય આવક

c)

માથાદીઠ આવક

2.

......દેશો ની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે

a)

વિકાસશીલ

b)

વિકસિત

c)

અવિકસિત

3.

........દેશો ની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થીક વૃદ્ધિ કહેવાય છે

a)

ઔદ્યોગીક

b)

વિકસિત

c)

વિકાસશીલ

4.

.....એ ઉત્પાદન નું સજીવ સાધન છે

a)

મૂડી

b)

જમીન

c)

શ્રમ

5.

માનવીની જરૂરિયાતો...........છે

a)

અખૂટ

b)

અમર્યાદિત

c)

મર્યાદિત

6.

ભારત ........... રાષ્ટ્ર છે

a)

અવિકસિત

b)

વિકસિત

c)

વિકાસશીલ

7.

ઉત્પાદન ના સાધનોને.........ભાગ માં વહેંચવામાં આવે છે.

a)

ત્રણ

b)

ચાર

c)

પાંચ

8.

સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં..........પ્રભુત્વ હોય છે

a)

માધ્યમિક

b)

પ્રાથમીક

c)

સેવા

9.

આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ .........છે

a)

વિકાસત્મક

b)

પરિમાંણાત્મક

c)

ગુણાત્મક

10.

........પધ્ધતિ ને મૂડીવાદી પધ્ધતિ તરીકે ઓળખાય છે

a)

બજાર

b)

સામ્યવાદી

c)

સમાજવાદી

11.

.......ને નિયંત્રિત અર્થિક પધ્ધતિ પણ કહે છે

a)

મિશ્ર અર્થતંત્ર

b)

બજાર પધ્ધતિ

c)

સમાજવાદી પધ્ધતિ

12.

બજાર પધ્ધતિ ને........તરીકે પણ ઓળખવામાં આવે છે

a)

મુક્ત અર્થતંત્ર

b)

મિશ્ર અર્થતંત્ર

c)

નિયંત્રિત આર્થિક પધ્ધતિ

13.

.........એ બજાર પધ્ધતિ થી વિરોધી છે

a)

મિશ્ર અર્થતંત્ર

b)

સમાજવાદી આર્થિક પધ્ધતિ

c)

બજાર પધ્ધતિ

14.

સમાજવાદી પધ્ધતિ માં આવક અને...........અસમાનતા દુર થાય છે

a)

શ્રમ

b)

સંપત્તિ

c)

શિક્ષણ

15.

પધ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે

a)

સામ્યવાદી

b)

બજાર

c)

સમાજવાદી

16.

આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી થતી પ્રવૃત્તિ ને.......પ્રવૃત્તિ કહે છે

a)

બિનઆર્થિક

b)

સેવાકીય

c)

આર્થિક

17.

ખેડૂતો, કારીગરો, વેપારીઓ, શિક્ષકો વગેરેની પ્રવૃત્તિને......કહે છે

a)

આર્થિક

b)

સેવાકીય

c)

બિનઆર્થિક

18.

જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો હોય છે તેને........પધ્ધતિ કહે છે

a)

બિનઆર્થિક

b)

આર્થિક

c)

સેવાકીય

19.

વિકાસશીલ દેશોમાં .......... મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે

a)

સેવાઓ

b)

વ્યાપાર

c)

ખેતી

20.

.............દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે

a)

અવિકસિત

b)

વિકસિત

c)

વિકાસશીલ

21.

........મા બજાર પધ્ધતિ પ્રવર્તે છે

a)

ભારત

b)

યુએસએ

c)

ચીન

22.

........ મા બજાર પધ્ધતિ પ્રવર્તે છે

a)

ચીન

b)

જાપાન

c)

ભારત

23.

.......મા મિશ્ર આર્થિક પધ્ધતિ પ્રવર્તે છે

a)

યુએસએ

b)

રશિયા

c)

ભારત

24.

.........મા મિશ્ર પધ્ધતિ પ્રવર્તે છે

a)

જાપાન

b)

ફ્રાંસ

c)

ચીન

25.

સમાજવાદી આર્થિક પધ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી........નિ હોય છે.

a)

રાજ્ય

b)

સમાજ

c)

વ્યક્તિ