NEW
Font size
S
M
L
XL
WorksheetsGujrati Pagle - Pagle quiz
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
શુ પ્રગટાવ્યે?
a)
અંતરને
b)
શિસ્ત
c)
પ્રેમળતા
d)
ધૈર્ય
2.
શેની ધારે ને ધારે?
a)
કાંટા
b)
ખાંડાની
c)
દુર્ગમ
d)
કંકર
3.
પગલે પગલે કાવ્ય ના લેખક?
a)
સંતબાલ
b)
નાથાલાલ દવે
c)
ધીરુભાઈ પરીખ
d)
જોરાવરસિંહ જાદવ
4.
ખાંડુ શબ્દ નો અર્થ જણાવો?
a)
તલવાર
b)
નક્કી કરવું
c)
મુશ્કેલ માર્ગ
d)
કોઈની ઉદારતાનો
5.
કવિએ પંથ કેવી રીતે કાપવા ની વાત કરી છે?
a)
ધીરે ધીરે
b)
નામ અજવાળી
c)
ઉતાવળે
d)
અંતર અજવાળી ને
6.
કવિ કોને અજવાળવાનું કહે છે?
a)
શેરીને
b)
ઓરડાને
c)
ગામને
d)
અંતરને
7.
આજ્ઞા કે નિયમમાં રહેવું તે?
a)
શિસ્ત
b)
નિર્ભય
c)
પગરણ માંડવાં
d)
શારકામ
8.
દુર્ગમ બની શું કાપયે જા?
a)
માર્ગ
b)
ધીરજથી
c)
પંથ
d)
રસ્તો
9.
શેના સામે જોતો નહીં?
a)
હિમત
b)
કાંટા
c)
સ્વાર્થ
d)
કંકર
10.
ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે?
a)
ગંભીરતાથી
b)
ધીરજથી
c)
સાચવીને
d)
સમય-સંજોગો જોઈને
Reset
