NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ ૪ વિશેષણ ક્વિઝઝેસ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કાલે હું નવી ખાડીયાર લઈ.
નીચે માંથી વિશેષણ ગોટો.
a)
ખાડીયાર
b)
નવી
c)
કાલે
d)
હું
2.
મારા ભાઈ એ ઠંડી આઇસક્રીમ લીધી.
નીચે માંથી વિશેષ ગોટો.
a)
ભાઈ
b)
આઇસક્રીમ
c)
ઠંડી
d)
એ
3.
હું ગરમ દૂધ પીઉ છું.
નીચે માંથી વિશેષ ગોટો.
a)
દૂધ
b)
પીઉ
c)
ગરમ
d)
હું
4.
મારા પપા ની મોટર મા ચાર ટાઇર છે.
નીચે માંથી વિશેષ ગોટો.
a)
ચાર
b)
ટાઇર
c)
મારા
d)
પપા
5.
મેં લીલાં કલર ના કપડા પરયા.
નીચે માંથી વિશેષ ગોટો.
a)
કલર
b)
લીલાં
c)
નીચે
d)
કપડા
6.
મારી મોટર કેસરી કલર ની છે.
નીચે માંથી વિશેષ ગોટો.
a)
મોટર
b)
કલર
c)
મારી
d)
કેસરી
7.
મેં મીઠી નારંગી ખાધી.
નીચે માંથી વિશેષ ગોટો.
a)
ખાધી
b)
નારંગી
c)
મીઠી
d)
મેં
8.
મેં મારા ભાઈ ને લાલ પેન દીધી.
નીચે માંથી વિશેષ ગોટો.
a)
ભાઈ
b)
લાલ
c)
પેન
d)
મેં
9.
મારા મમી એ મને છ મોટર લઇ દીધી.
નીચે માંથી વિશેષ ગોટો.
a)
મારા
b)
મોટર
c)
છ
d)
એ
10.
મારા બેને મને સુંદર રાખી બાંધી.
નીચે માંથી વિશેષણ ગોટો.
a)
રાખી
b)
મારા
c)
મને
d)
સુંદર
Reset
