NEW
Font size
Worksheets85 ENG સ્પે.
Total questions: 20
Worksheet time: 8mins
🔲સ્પેલિંગ પૂર્તિ કરો.🔲
_________ = બટર - માખણ
butter
bitter
🔲સ્પેલિંગ પૂર્તિ કરો.🔲
_________= બટરફલાય = પતંગિયું
butterfly
butterjam
🔲સ્પેલિંગ પૂર્તિ કરો.🔲
________ = બટન = બટન
button
but on
🔲સ્પેલિંગ પૂર્તિ કરો.🔲
Cabbage = __________ = કોબી
કૅબીજ
કેબીન
🔲સ્પેલિંગ પૂર્તિ કરો.🔲
Calf = ________ = વાછરડું
સ્કાર્ફ
કાફ
🔲સ્પેલિંગ પૂર્તિ કરો.
Calendar = _________ = કેલેન્ડર/તારીખીયું
કેલ્ક્યુલેટર
કેલિન્ડર
🔲સ્પેલિંગ પૂર્તિ કરો.🔲
Calculator = કેલ્ક્યુલેટર = ________
રેગ્યુલેટર
ગણકયંત્ર/કેલ્ક્યુલેટર
🔲સ્પેલિંગ પૂર્તિ કરો.🔲
Cage = કેઇજ = ________
કેક
પાંજરું
🔲સ્પેલિંગ પૂર્તિ કરો.🔲
Buy = બાઇ = ________
આવજો
ખરીદવું
🔲સ્પેલિંગ પૂર્તિ કરો.🔲
By = બાઈ = _________
આવજો
વડે,દ્વારા
■ સ્પેલિંગ પૂર્તિ કરો. ■
_______ = કેમલ = ઊંટ
camel
cemal
■ સ્પેલિંગ પૂર્તિ કરો. ■
______ = કૅમરા = કૅમેરા
camera
kemera
■ સ્પેલિંગ પૂર્તિ કરો. ■
_______ - કૅમ્પ - પડાવ,કૅમ્પ
camp
champ
■ સ્પેલિંગ પૂર્તિ કરો. ■
________ - કૅન્સલ - રદ્દ કરવું
cancel
candle
■ સ્પેલિંગ પૂર્તિ કરો. ■
________ - કેન્ટીન - નાસ્તાગૃહ/કેન્ટીન
canteen
captain
■ સ્પેલિંગ પૂર્તિ કરો. ■
_______ - કેપિટલ - પાટનગર
carpenter
capital
■ સ્પેલિંગ પૂર્તિ કરો. ■
Car - ________ - મોટરગાડી
કેર
કાર
■ સ્પેલિંગ પૂર્તિ કરો. ■
Carpenter - કારપીન્ટર - _________
લુહાર
સુથાર
■ સ્પેલિંગ પૂર્તિ કરો. ■
Cap - કેપ - __________
પાટનગર
ટોપી, બાટલી-પેન વગેરેનું ઢાંકણું
■ સ્પેલિંગ પૂર્તિ કરો. ■
Playing cards - પ્લેઇંગ કાર્ડસ - _______
પોસ્ટ કાર્ડ
ગંજીફા ના પત્તાં
