Worksheetsપોષણ માહ સગર્ભા પ્રશ્નોતરી
Total questions: 7
Worksheet time: 4mins
શું આપ જાણો છો કે સગર્ભા મહિલાએ ઘનુર (ટીટી) ના કેટલા ડોઝ લેવા જોઇએ?
૧ ડોઝ
એકેય નહિ
૨ ડોઝ
૩ ડોઝ
સગર્ભા મહિલાએ સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી કેટલી વખત પૂર્વ પ્રસૂતિ તપાસ કરાવવી જોઇએ ?
૧ વખત
૩ વખત
૨ વખત
૪ વખત
સગર્ભા બહેન પોતાના પેટમાં રહેલા બાળકનું હલનચલન (મુવમેન્ટ) કયારે અનુભવી શકે છે ?
૧૫ થી ૧૮ અઠવાડિયે
૯ થી ૧૨ અઠવાડિયે
૧૮ થી ૨૨ અઠવાડિયે
૨૨ થી ૨૫ અઠવાડિયે
શું આપ જાણો છો કે સગર્ભાવસ્થા દરમ્યાન એક તંદુરસ્ત મહિલાનું કેટલું વજન વધવું જોઇએ?
૦ થી ૩ કિ.ગ્રા.
૧૦ કિ.ગ્રા. કરતાં વધારે
૭ થી ૯ કિ.ગ્રા.
૪ થી ૬ કિ.ગ્રા.
વિકસીત ગર્ભની ભલાઇ માટે કયા ત્રિમાસિક દરમિયાન તંદુરસ્ત ટેવો સૌથી નિર્ણાયક છે?
પ્રથમ ત્રિમાસીક
બીજા ત્રિમાસીક
ત્રીજા ત્રિમાસીક
એકય નહિ
શું સગર્ભા મહિલાએ હળવી કસરતો કે હળવું કામ કરવું જોઇએ ?
હા
ના
શું સગર્ભા મહિલાએ આયર્ન-ફોલીક એસિડની ગોળીઓ લેવી જોઇએ ?
હા
ના
ક્યારેક લેવી જોઈ
A અને B બને
