Worksheetsપોષણ માસ અંતર્ગર્ત સગર્ભા માટેની કવીઝ
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
1. (૧) શું આપ જાણો છો કે સગર્ભા મહિલાએ ધનુર (ટીટી) ના કેટલા ડોઝ હોવા જોઇએ?
a)
૧ ડોઝ
b)
૨ ડોઝ
c)
૩ ડોઝ
d)
૪ ડોઝ
2.
2. (ર) શું આપ જાણો છો કે સગર્ભાવસ્થા દરમ્યાન એક તંદુરસ્ત મહિલાનું કેટલું વજન વધવું જોઇએ?
a)
૦ થી ૩ કિ.ગ્રા.
b)
૪ થી ૬ કિ.ગ્રા.
c)
૭ થી ૯ કિ.ગ્રા
d)
૧૦ કિ.ગ્રા કરતાં વધારે
3.
(૩) સગર્ભા મહિલાએ સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી કેટલી વખત પૂર્વ પતિ તપાસ કરાવવી જોઇએ?
a)
(૧) ચાર વખત
b)
(૨)એક વખત
c)
(૩) બે વખત
d)
(૪) ત્રણ વખત
4.
(૪) સગર્ભા બહેન પોતાના પેટમાં રહેલા બાળકનું હલનચલન (મુવમેન્ટ) કયારે અનુભવી શકે છે ?
a)
૯ થી ૧૨ અઠવાડીયે
b)
૧૫ થી ૧૮ અઠવાડીયે
c)
૧૮ થી ૨૨ અઠવાડીયે
d)
૨૨ થી ૨૫ અઠવાડીયે
5.
(૫) વિકસીત ગર્ભ ની ભલાઇ માટે કયા ત્રિમાસિક દરમિયાન તંદુરસ્ત ટેવો સૌથી નિર્ણાયક છે?
a)
પ્રથમ ત્રિમાસીક
b)
બી જા ત્રિમાસીક
c)
ત્રીજા ત્રિમાસીક
d)
એક પણ નહી
100 %
