NEW
Font size
Worksheetsપોષણ માસ અંતર્ગત ધાત્રી માટેની કવીઝ
Total questions: 5
Worksheet time: 3mins
(૧) આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?
(એ) જ્યારે બાળકની જન્મ ૮.૫ મહિના પૂરા થાય તે પહેલાં થયેલ હોય
(બી) જ્યારે બાળકનું જન્મ સમયે વજન 2 કિલોથી ઓ હોય
(સી) જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી
(ડી) ઉપરના બધાજ
(૨) આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?
(એ) વધારાનુ સ્તનપાન આપીને
(બી) કાંગારું મધર કેર આપીને
(સી) વધારાનું સ્તન્પાન,ઉસ્મા, અને સ્વ્ચ્છતા
(ડી) બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને
(૩) 7 - 8 મહિનાના બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?
(એ) દાળનું પાણી
(બી) ચા સાથે સોફ્ટ બિસ્કીટ
(સી) ખીચડી
(ડી) ભાતનું પાણી (ઓસામણ)
(૪) કઇ ઉમરે બાળકોને વિવિધ જુથો માથી ખોરાક આપી શકાય ?
(એ) બાળક ૬ મહિનાનુ થાય એટલે તરત
(બી)બાળક ૧ વર્ષ નુ થાય ત્યારે
(સી) બાળક ૧૦ મહિનાનુ થાય ત્યારે
(ડી) બાળક ૧૨ મહિનાનુ થાય ત્યારે
(૫) બાળકોને વિવિધતાસભર પોષણવાળો ખોરાક આપવાનુ શા માટે મહત્વપૂર્ણ છે?
(એ) સારી વૃદ્ધિ માટે
(બી) સારુ શીખવા અને પ્રવૃત્તિ માટે
(સી) ચેપ રોગો સામે લડવા માટે
(ડી) ઉપરના બધાજ
