NEW
Font size
Worksheetsપોષણ માસ ૨૦૨૧ - ધાત્રી માતાઓ સાથે ક્વિઝ
Total questions: 10
Worksheet time: 9mins
બાળક નું વજન કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?
ખાત્રી કરો કે બાળક હલન ચલન કરતું નથી
બાળક ને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને જૂતા કે મોજા પહેરવા જોઈએ નહિ
બાળક નું વજન કરતા પહેલા ચકાસો કે મશીન નું વજન ' ૦' દર્શાવે છે
આપેલ બધાં જ
બાળક જે ખોરાક ખાઈ છે તે ખોરાક માં વિવિધ પ્રકારનાં પોષક તત્વો શા માટે જરૂરી છે
વૃદ્ધિ/વિકાસ માટે
શીખવા અને પ્રવૃતિ માટે
ચેપ સામે લડવા માટે
આપેલ બધાં
મહિનાના બાળક ને બીમારી દરમિયાન બાળકને શું ખવડાવવું જોઇએ?
સ્તનપાન ટાળવું જોઇએ કારણ કે તે પચાવવું મુશ્કેલ હોય છે
વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ
સ્તનપાન માં ઘટાડો કરવો જોઈએ
ઉપરનામાંથી એક પણ નહિ
નવજાત બાળક કેટલા સમય માટે કાંગારુ મધર કેર આપવામાં આવે છે
નવજાત શિશુ નું વજન ૨.૫ કિલો થાય ત્યાં સુધી
નવજાત શિશુ પૂરક ખોરાક લેવાનુ શરૂ કરે ત્યાં સુધી
નવજાત શિશુ એક મહિનાનું થાય ત્યાં સુધી
નવજાત શિશુ નું વજન ૨.૫ કિલો થાય ત્યાં સુધી અને નવજાત શિશુ એક મહિનાનું થાય ત્યાં સુધી
સ્ટંન્ટીંગ નું મુખ્ય કારણ શું છે ?
અપૂરતો ઉપરી આહાર
એનિમિયા
વારંવાર ની બીમારીઓ
અપૂરતો ઉપરી આહાર અને વારંવાર ની બીમારીઓ
આપણે નબળાં નવજાત બાળક ને કેવી રીતે ઓળખી શકીએ ?
જ્યારે બાળક નો જન્મ ૮.૫ મહિના પૂરા થાય તે પહેલાં થયેલ હોય
જ્યારે બાળક નું વજન ૨ કિલો થી ઓછું હોય છે
જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી
આપેલ બધાજ
આપણે નબળાં નવજાત બાળક ને જીવિત રાખવા કેવી રીતે મદદ કરી શકીએ?
વધારાનું સ્તનપાન આપી
કાંગારુ મધર કેર આપી
વધારાનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતા ને સુનિશ્ચિત કરીને
બાળક ને જીવન રક્ષક એન્ટીબાયોટીકસ દવા આપીને
૭-૮ મહિના ના બાળક ને ખોરાક ની કઈ વસ્તુઓ આપી શકાય ?
દાળ નું પાણી
ચા સાથે સોફ્ટ બિસ્કીટ
ખીચડી
ભાત નું પાણી ( ઓસામણ)
બાળકઓ ને વિવિધતાસભર પોષણ વાળો ખોરાક આપવાનું શા માટે જરૂરી છે?
સારી વૃદ્ધિ માટે
સારું શીખવા અને પ્રવૃતિ માટે
ચેપ / રોગ સામે લડવા માટે
આપેલ બધાજ
કઈ ઉંમરે બાળક ને ખોરાક ના વિવિધ જૂથો માંથી ખોરાક આપી શકાય ?
બાળક એક વર્ષ નું થાય ત્યારે
બાળક ૬ મહિનાનું થાય ને તરત જ
બાળક ૧૦ મહિનાનું થાય ત્યારે
બાળક ચાલતા શીખે ત્યારે
