NEW
Font size
Worksheetsગાંધી જયંતિ ક્વિઝ
Total questions: 10
Worksheet time: 20mins
ગાંધીજીનું સાચું નામ શું છે?
મોહનદાસ
કરમચંદ
વલ્લભભાઈ
સોમાભાઈ
ગાંધીજીની પત્નિનું નામ શું હતું?
કસ્તુરબા
પૂતલીબાઇ
મણીબેન
જીવાબાઇ
ગાંધીજીની માતાનું નામ શું હતું?
પૂતળીબાઈ
કસ્તુરબા
મણીબેન
જીજાબાઇ
ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો.
2જી ઓકટોબર 1869
2જી ઓકટોબર 1879
2જી ઓકટોબર 1859
2જી ઓકટોબર 1889
ગાંધીજીનો જન્મ કયાં થયો હતો?
કરમસદ
પોરબંદર
નવસારી
ભાવનગર
ગાંધીજી આફ્રિકાથી ભારત ક્યારે આવ્યા?
1915
1912
1925
1910
ગાંધીજીએ દાંડી યાત્રા શા માટે કરી હતી?
મીઠા પરના વેરાના વિરોધમાં
ખાંડ પરના વેરાના વિરોધમાં
મીઠા પરના વેરાના સહમતી માટે
પાણી પરના વેરાના વિરોધમાં
દાંડીયાત્રાની શરૂઆત કયાંથી થઈ હતી?
સાબરમતી આશ્રમ
કોચરબ આશ્રમ
દાંડી થી
ગાંધીનગર થી
હાલ ગાંધીજીની કઈ જન્મ જયંતી ઉજવાઇ રહી છે?
150 મી
152 મી
200 મી
140 મી
ગાંધીજીની આત્મકથા કયા નામે ઓળખવામાં આવે છે?
સત્યના પ્રયોગો
સચાઈ કી બાત
ખરાબ અક્ષર અધૂરા શિક્ષણની નિશાની
દાંડી યાત્રા
