Free Printable Worksheets
Font size
More settings
રવિશંકર વ્યાસ ને મહારાજ નું બિરુદ કોણે આપ્યું ?
લોકોએ
રાજાએ
બ્રાહ્મણોએ
બહારવટિયાઓએ
રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે
ગાંધીજીએ
ઝવેરચંદ મેઘાણીએ
મહેન્દ્ર મેઘાણીએ
ધીરુભાઈએ
રવિશંકર મહારાજ મૂંગા મૂંગા લોકોની સેવા કરતા એટલે એમને કયુ બિરુદ મળ્યું..?
પ્રજાવત્સલ
લોકલાડીલા
મૂકસેવક
વ્યાસ દાદા
દુષ્કાળમાં રવિશંકર મહારાજે કરેલ કામને કારણે કયું નામ તેમને મળ્યું ?
રવિશંકર વ્યાસ
માણસાઈના દીવા
બોરિંગવાળા મહારાજ
લોકસેવક
રવિશંકર મહારાજનો જન્મ કયા તહેવારના દિવસે થયેલ ?
મહાશિવરાત્રી
હોળી
દિવાળી
નવરાત્રી