wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

89 ધો.6 અ. નિ. 6.09

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

અ. નિ. 6.09 ( ઐતિહાસિક/સાહિત્યિક સ્રોતોને ઓળખી પુનર્ગઠન માટે સ્ત્રોત વર્ણન)

અ. નિ. 6.17 ( ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ)

■ તાડપત્રો એટલે.....

a)

તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો

b)

ભૂર્જ ની આંતરછાલ પર લખેલ હસ્તપ્રતો

2.

અ. નિ. 6.09 ( ઐતિહાસિક/સાહિત્યિક સ્રોતોને ઓળખી પુનર્ગઠન માટે સ્ત્રોત વર્ણન)

અ. નિ. 6.17 ( ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ)

★ તાડપત્રો અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતો માંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે.

a)

ખરું

b)

ખોટું

3.

અ. નિ. 6.09 ( ઐતિહાસિક/સાહિત્યિક સ્રોતોને ઓળખી પુનર્ગઠન માટે સ્ત્રોત વર્ણન)

અ. નિ. 6.17 ( ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ)

● હસ્તપ્રતો માં _______ , _________ અને ________ ભાષામાં લખાણો મળે છે.

a)

હિન્દી,અંગ્રેજી,કન્નડ

b)

સંસ્કૃત, પ્રાકૃત,તમિલ

4.

અ. નિ. 6.09 ( ઐતિહાસિક/સાહિત્યિક સ્રોતોને ઓળખી પુનર્ગઠન માટે સ્ત્રોત વર્ણન)

અ. નિ. 6.17 ( ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ)

◆ ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ ને શુ કહેવાય ?

a)

અભિલેખ

b)

તામરપત્ર

5.

અ. નિ. 6.09 ( ઐતિહાસિક/સાહિત્યિક સ્રોતોને ઓળખી પુનર્ગઠન માટે સ્ત્રોત વર્ણન)

અ. નિ. 6.17 ( ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ)

■ _________ રાજાના શિલાલેખ ખુબજ જાણીતા છે.

a)

અશોક

b)

બિંદુસાર

c)

અકબર

6.

અ. નિ. 6.09 ( ઐતિહાસિક/સાહિત્યિક સ્રોતોને ઓળખી પુનર્ગઠન માટે સ્ત્રોત વર્ણન)

અ. નિ. 6.17 ( ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ)

◆ પ્રાચીન સમયના સિક્કા પર કઈ માહિતી જોવા મળે છે ?

a)

પ્રધાનનું ભણતર,બાળપણ

b)

રાજાનું નામ,ધર્મ,સંસ્કૃતિ અને સમય

7.

અ. નિ. 6.09 ( ઐતિહાસિક/સાહિત્યિક સ્રોતોને ઓળખી પુનર્ગઠન માટે સ્ત્રોત વર્ણન)

અ. નિ. 6.17 ( ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ)

★ ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા એટલે.....

a)

પંચમાર્ક

b)

બેન્ચમાર્ક

8.

અ. નિ. 6.09 ( ઐતિહાસિક/સાહિત્યિક સ્રોતોને ઓળખી પુનર્ગઠન માટે સ્ત્રોત વર્ણન)

અ. નિ. 6.17 ( ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ)

∆ ઇન્ડિયા શબ્દ ________ પરથી ઉતરી આવેલો છે.

a)

ઇન્ડ્સ

b)

હિન્દુકુશ

9.

અ. નિ. 6.09 ( ઐતિહાસિક/સાહિત્યિક સ્રોતોને ઓળખી પુનર્ગઠન માટે સ્ત્રોત વર્ણન)

અ. નિ. 6.17 ( ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ)

■ B.C. નો અર્થ __________ થાય.

a)

ઈ. સ.પૂર્વે

b)

ઇસવીસન

10.

અ. નિ. 6.09 ( ઐતિહાસિક/સાહિત્યિક સ્રોતોને ઓળખી પુનર્ગઠન માટે સ્ત્રોત વર્ણન)

અ. નિ. 6.17 ( ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ)

★ સૌથી પ્રાચીન વેદ કયો છે ?

a)

સામવેદ

b)

યજુર્વેદ

c)

ઋગ્વેદ

d)

અથર્વવેદ