WorksheetsGujarati Level 4
Total questions: 10
Worksheet time: 6mins
What tense is this sentence written in?
કવિશ, તુ મોડો કેમ આવ્યો?
Past tense
Present tense
Future tense
Lesson 5
ગરોબ માણસનૉ મૃત્યુનૉ સમય કયા ગામમા આવ્યૉ?
અમદાવાદ
સુરત
પંચાળા
Which sentence is written in future tense?
રામ પાની પીતૉ હતો.
રામ પાની પીતૉ છે.
રામ પાની પીશે.
Is this sentence written in future tense?
હુ કાલે સાંજે પાછી આરતી કરીશ.
(a)
At what age did Neekanth Varni leave home?
(a)
Pick the sentence in future tense.
આજે હું મંદિર ગયલો.
કાલે હું મંદિર જયશ.
હું મંદિરમા છુ.
Which sentence is plural?
હું મંદિર જૈશ.
હુ બોલ સાથે રમીશ.
આદે મંદિર જશુ.
Which word is NOT plural?
ભાઇ
ગુરુઓ
ઉંદરો
What tense is this sentence written in?
હું બહુ ભાગ્યશાલી છું કે મને કાલે મહંત સ્વ્મીનુ દરશન કરવા મલશે.
Past tense
Present tense
Future tense
Check the sentences that are NOT in future tense.
હું પેનથી લખીશ.
તમે ટેનિસ રમો છો.
તે પુસ્તક વાંચશે.
તે બો સાતે રમતો હતો.
