wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

98 દિનવિશેષ મનુભાઈ પંચોળી

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

■ સાહિત્યકાર દર્શક નું સાચું નામ જણાવો.

a)

મનુભાઈ પંચોળી

b)

મનુભાઈ પુરાણી

2.

■ શ્રી મનુભાઈ એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું?

a)

તીથવા અને વાંકાનેર

b)

સોલા અને દ્વારિકા

3.

■ શ્રીમાન પંચોળી ને વારંવાર ક્યાં કારણે જેલવાસ થયો ?

a)

મીઠા નો સત્યાગ્રહ અને સ્વરાજની લડતો

b)

વિદેશગમન

4.

■ શ્રીયુત દર્શક કઈ કઈ શેક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ હતા ?

a)

દક્ષિણામૂર્તિ અને ગ્રામ દક્ષિણામૂર્તિ

b)

આદ્ય વિદ્યાલય અને શ્રી સંસ્થાન

5.

■ ભાવનગર રાજ્યમાં મનુભાઇ શિક્ષણ પ્રધાન રહ્યા હતા.

a)

ખરું

b)

ખોટું

6.

■ નીચે પૈકી મનુભાઈ ની સાહિત્યિક કૃતિ ઓળખો.

a)

ઝેર તો પીધા જાણી જાણી અને વાઘેશ્વરી ના કર્ણફુલો

b)

યોગેશ્વરમ અને તિહાડ જેલ સંયોગ

7.

■ શ્રી દર્શક ને મળેલ કોઈપણ બે એવોર્ડ જણાવો.

a)

પદ્મ ભૂષણ અને સાહિત્ય અકાદમી એવોર્ડ

b)

પદ્મશ્રી અને મેગસેસ એવોર્ડ

8.

■ કઈ સંસ્થા મનુભાઈ નું માનસ સંતાન ગણાય છે ?

a)

ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા

b)

દક્ષિણામૂર્તિ બાલ મન્દિર ભાવનગર