wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મિશન સફળતા

Total questions: 100

Worksheet time: 50mins

Name
Class
Date
1.

રાણી ની વાવ કયા વંશ ના શાસનકાળમાં બનાવ વા મા આવી હતી?

a)

ચાવડાવાંશના

b)

સોલંકીવંશના

c)

વાઘેલાવંશના

d)

મૈત્રકવંશનાં

2.

રાજપૂતયુગ માં જમીનની ઉપજનો કેટલામો ભાગ કર તરીકે લેવામા આવતો?

a)

ચોથો

b)

પાંચમો

c)

છઠ્ઠો

d)

સાતમો

3.

નીચેનામાંથી કઈ કૃતિ અમીર ખુશરો ની નથી?

a)

અકબરનામા

b)

કિરાતુલ સદાયન

c)

આશિકા

d)

નૂહ

4.

દિલ્લી સલ્તના પ્રથમ મહિલા શાશક કોણ હતા ?

a)

નુરજહા

b)

અર્જમંદબાનુ

c)

મહેરુન્નીશા

d)

રજીયા સુલતાન

5.

દિલ્લી સલ્તનત ના શાસકોના સમયકાળની દૃષ્ટિએ સાચો ક્રમ કયો ?

a)

ગુલામવાંશ , ખલજીવંશ , તુઘલકવંશ, લોદીવંશ, સૈયદવંશ

b)

ગુલામવાંશ, ખલજીવંશ ,તુઘલકવંશ, સૈયદવંશ, લોદીવંશ

c)

તુઘલકવંશ,સૈયદવંશ, લોદીવંશ,ગુલામવાંશ, ખલજીવંશ

d)

ગુલામવાંશ, ખલજીવંશ , લોદીવંશ,સૈયદવંશ, તુઘલકવંશ

6.

નીચેનામાંથી કયું વિધાન છત્રપતિ શિવાજી સાથે બંધબેસતું નથી?

a)

શિવાજીનો જન્મ શિવનેરી (મહારાષ્ટ્ર) માં થયો હતો.

b)

તેમના મંત્રીમંડળને રાષ્ટ્રપ્રધાનમંડળ કહેવામાં આવતું.

c)

તેમનાં ગુરુ કોંડદેવનો શિવજી પર ખુબજ પ્રભાવ હટો.

d)

ઈ. સ. 1680 માં તેમનું આવસાન થયું.

7.

પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?

a)

અકબર- શિવાજી

b)

અકબર- હેમુ

c)

બાબર- ઈબ્રાહિમ લોદી

d)

મુઘલ- મરાઠા

8.

નીચેનામાંથી અમદાવાદમાં કયું સ્થાપત્ય આવેલું નથી ?

a)

હોજે- કુતુબ

b)

ભદ્રકાળીનો કિલ્લો

c)

જામા- મસ્જિદ

d)

અડાલજની વાવ

9.

સોમનાથ મંદિર વિશે કયું વિધાન સાચું નથી ?

a)

ભારતના 12 જયોર્તીલિંગમાનું એક છે.

b)

છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું હતું.

c)

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પાસે પ્રભાસપાટણ માં આવેલું છે.

d)

ઉપરના ત્રણેય વિધાન સાચા છે

10.

ભવાઈ લેખન અને ભજવવાનુ શ્રેય કોને ફાળે જાય છે ?

a)

જયદેવ

b)

નારાયણ

c)

અસાયત ઠાકર

d)

સોમેશ્વર

11.

ડાંગ વિશેનુ કયું વિધાન સાચું નથી ?

a)

દિવાળીના તહેવાર દરમિયાન ડાંગ- દરબાર' નું આયોજન થાય છે.

b)

ડાંગીરજાઓ અને નાયકને વંશ પરંપરાગત ' સાલિયાણું' અપાય છે.

c)

ડાંગમાં ' ડાંગ દરબારનું' દર વર્ષે આયોજન થાય છે.

d)

સરકાર દ્વારા ડાંગી રાજાઓને ' વર્ષાસન ' આપવામ આવે છે.

12.

કઈ વિચરતી અને વિમુક્ત જાતિ દ્વારા મધ્ય એશિયામાંથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં આવતી અને જાતિ ?

a)

બજાણિયા

b)

નટ

c)

કંગાસિયા

d)

વણજારા

13.

કઇ વિચરતી જાતીનો સમૂહ ' ટોંડા' તરીકે ઓળખાતો ?

a)

વણજારા

b)

વસાવા

c)

ગોમતી

d)

ચૌધરી

14.

કબીરનો કવિતાસંગ્રહ કયા નામે ઓળખાય છે ?

a)

બીજક

b)

જ્ઞાનેશ્વરી

c)

વિનાયપત્રિકા

d)

અનુભવબિંદુ

15.

ગુરુનાનક કઈ શાખાના સંત હતા ?

a)

આલવાર

b)

નાયનાર

c)

નિર્ગુણ

d)

આકેશ્વર

16.

કયું જોડકું સાચું નથી ?

a)

નરસિંહ મહેતા - તળાજા

b)

મીરાબાઇ- મેડતા

c)

શનકરા ચાર્યા- કલડી

d)

રામાનુજ ચાર્ય- પંઢરપુર

17.

' કથકલી ' કયા રાજ્ય ની નૃત્ય પરંપરા છે ?

a)

ઉત્તરપ્રદેશ

b)

મણિપુર

c)

કેરળ

d)

કર્ણાટક

18.

ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે ?

a)

તરણેતરનો મેળો ( સુરેન્દ્રનગર જિલ્લો)

b)

વૌઠાનો મેળો (અમદાવાદ જિલ્લો)

c)

માધવપુરનો મેળો (જૂનાગઢ જિલ્લો)

d)

ગોળ- ગધેડા નો મેળો ( ડાંગ જિલ્લો)

19.

ગુજરાતી ભાષાનો સાચો વિકાસ ક્રમ કયો છે?

a)

સંસ્કૃત-હિન્દી- પ્રકૃત- ગુજરાતી

b)

સંસ્કૃત- અપ્રભરંશ- પ્રાકૃત-ગુજરાતી

c)

સંસ્કૃત- પ્રાકૃત- અપ્રભરંશ- ગુજરતી

d)

સંસ્કૃત- પ્રકૃત- હિન્દી- ગુજરતી

20.

ભારતમાં કોણે વેધશાળાનિ સ્થાપના કરી હતી ?

a)

અકબર

b)

રણપ્રતાપ

c)

સવાઈ જયસિંહ

d)

જશવંતસિંહ

21.

કયા યુધ્ધની નીતિથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થાપયું ?

a)

પ્લાસીનું યુધ્ધ

b)

બક્સરનું યુધ્ધ

c)

દિલ્લીની યુધ્ધ

d)

ઉપરનાં એકપણ નહિ.

22.

પ્રુથ્વી વિશેનું કયું વિધાન સાચું નથી ?

a)

પૃથ્વીની ત્રિજ્યા 6371 કી. મી છે.

b)

પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પપડો છે.

c)

પ્રુથ્વી સપાટીનું ઉપલું સ્તર 35 કિમી સુધી હોય છે.

d)

પ્રુથ્વી સપાટીનું ઉપલું સ્તર બહુ જ ઘટ્ટ છે.

23.

રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે ?

a)

ગરમી

b)

પવન

c)

ઠંડી

d)

હિમનદી

24.

કયું વિધાન સાચું નથી ?

a)

આમસના દિવસે સૂર્ય , પ્રુથ્વી અને, ચંદ્ર એક સીધી રેખામાં આવે છે.

b)

પૂનમના દિવસે સૂર્ય, પ્રુથ્વી, અને, ચંદ્ર એક સીધી રેખામાં આવે છે.

c)

બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો 24 કલાક જેટલો હોય છે.

d)

ભારતીના સમયે સમુદ્રની પાણી મોજરૂપે કિનારા તરફ આવે છે.

25.

કયા રાજયમાં રાસાયણિક ખાતરના વધુ વપરાશના કારણે કેન્સર, અને આંતરડાના રોગો વધુ જોવા મળે છે ?

a)

રાજસ્થાન

b)

દિલ્લી

c)

હરિયાણા

d)

પંજાબ

26.

કયું જોડકું સાચું નથી ?

a)

મહાસાગર- 97.3 પાણી

b)

ભૂમિગત પાણી- 0.68 પાણી

c)

હિમ શિલાઓ- 5.0

d)

નદીઓ- 0.0001 પાણી

27.

પશમીનો બકરી કયાં જોવા મળે છે ?

a)

પંજાબ

b)

હરિયાણા

c)

આસામ

d)

જમ્મુ કાશ્મીર

28.

તાપમાન અંગેનું કયું વિધાન સાચું નથી ?

a)

શહેરમાં ગામડા કરતા વધારે તાપમાન અનુભવાય છે.

b)

હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે.

c)

સૂર્ય ઘતનું પ્રમાણ વિશાવવૃતથી ધ્રુવો તરફ વધે છે

d)

જો પ્રુથ્વી પર તાપમાન વધી જાય તો ખેતિપાકો ઉગી શકે નહિ.

29.

નીચેનામાંથી કોણ જેવિક સંસાધન છે ?

a)

જંગલ

b)

જળ

c)

હવા

d)

ભૂમિ

30.

કયું વિધાન સાચું છે ?

a)

ગુજરાતમાં જંગલોનું પ્રમાણ 23% જેટલું જ છે.

b)

રાષ્ટ્રીય વણનીતી 4અનુસાર કુલ ભૂમિભાગના 35%વિસ્તાર જંગલ હોવા જોયીયે.

c)

ભારતમાં 11.18%વિસ્તાર માં જંગલો આવેલા છે

d)

ભારતમાં જંગલોનું પ્રમાણ 23%જેટલું જ છે.

31.

રાજુને એક શિંગી ગેંડો જોવા કયા રાજ્ય માં જાવું પડશે ?

a)

અસમ

b)

કર્ણાટક

c)

કેરળ

d)

આંધ્રપ્રદેશ

32.

કેટલી ઉંમરથી નાના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે ?

a)

10

b)

12

c)

14

d)

18

33.

ગુજરાત રાજ્યની વિધાનસભા ભવન કયા નામે ઓળખાય છે ?

a)

વલ્લભભાઈ પટેલ ભવન

b)

વિઠલભાઈ પટેલ ભવન

c)

જીવરાજ મહેતા ભવન

d)

ત્રણમાંથી એક પણ નહિ.

34.

કાય રાજ્યમાં વિધાન પરિષદ નથી?

a)

બિહાર

b)

મહારાષ્ટ્ર

c)

ગુજરાત

d)

તેલંગાણા

35.

વિશ્વ યોગદિન કયારે ઉજવવામાં આવે છે ?

a)

21 જુલાઈ

b)

21 ઓગસ્ટ

c)

21 મે

d)

21 જૂન

36.

વિવેકભાઈની ઉંમર 24 વર્ષ છે. અમને વિધાનસભાની ચટણી માટે ઉમેદવારી નોંધાવી છે. એમની ઉમેદવારી માન્ય રહેશે ?

a)

હા

b)

ના

c)

નક્કી નહિ

d)

?

37.

અમદાવામાં સિવિલ હોસ્પિટલનિ સ્થાપના કયા વર્ષ થઈ હતી ?

a)

ઈ. સ. 1841

b)

ઈ. સ.1941

c)

ઈ. સ 1851

d)

ઈ. સ.1951

38.

ઈ. સ.2011 માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું ?

a)

972

b)

964

c)

933

d)

940

39.

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીના એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

a)

અંકિતા રૈના

b)

સુનિતા ગાયકવાડ

c)

માના પટેલ

d)

મેરી કોમ

40.

ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ક્યારથી થઈ ?

a)

ઈ. સ.1954

b)

ઈ. સ.1964

c)

ઈ. સ.1854

d)

ઈ. સ.1864

41.

કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે?

a)

ટપાલ

b)

તાર

c)

પાર્સલ

d)

ઇન્ટરનેટ

42.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ - 1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે ?

a)

5

b)

6

c)

7

d)

8

43.

ઉનની બનાવટો માટે કઈ નિશાની લગાવવામાં આવે છે ?

a)

અગમાર્ક

b)

હોલમાર્ક

c)

વુલમાર્ક

d)

FSSAI

44.

' વંદે ગુજરાત' ચેનલ પર કયા કાર્યક્રમો રજૂ થાય છે ?

a)

પ્રાથમિક શાળા, અને માધ્યમીક શાળા

b)

ઉચ્ચતર શિક્ષણ

c)

આરોગ્ય ખેતી અને,ખેતી

d)

ઉપરનાં તમામ

45.

તમે સોનાનો હાર ખરીદવા જાવ ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો ?

a)

અગમાર્ક

b)

બુકમાર્ક

c)

આઇ. એસ. આઇ. માર્ક

d)

હોલમાર્ક

46.

ઇન્ટરનેટ કાય આવરણને આભરી છે ?

a)

ક્ષેભ- આવરણ

b)

સંતાપ આવરણ

c)

ઉષ્ણવરણ

d)

મઘ્યવરણ

47.

ઉષ્ણ કટિબંધિય ખરાઉ જંગલો વવિશે શું સાચું નથી ?

a)

આ જંગલમાં કસ્તુરી મૃગ, યાક વગેરે જોવા મળે છે.

b)

ઉનાળામાં 6થી 8 આઠવડિયમાં વનસ્પતિના પાંદડા ખરી પડે છે.

c)

આ જંગલમાં સાગ, સાલ. લીમડો વગેરે વૃક્ષો થય છે.

d)

આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોઈ છે.

48.

ગુજરાતમાં પંચાયતી રાજની અમળ ક્યારથી શરૂ થયો ?

a)

1 એપ્રિલ 1962

b)

1એપ્રિલ 1963

c)

1મે 1960

d)

1 મે 1961

49.

કોની ભલામણ થી રાષ્ટ્રપતિ રાજ્યમાં ' રાષ્ટ્રપતિ શાસન' લાદે છે ?

a)

રાજ્યપાલ

b)

મુખ્યમંત્રી

c)

પ્રધાનમંત્રી

d)

અધ્યક્ષ

50.

પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શાનોઉપયોગ કરતા હતા ?

a)

ભોજપત્ર

b)

વહુનો

c)

શિલાલેખો

d)

પુસ્તકો

51.

નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?

a)

અભિલેખો

b)

કાગળ પરના લખાણ

c)

કાપડ પરના લખાણ

d)

વૃક્ષના પાન પર લખેલ લખાણ

52.

આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા ?

a)

બંદૂક

b)

પથ્થરનાં હથિયારો

c)

હાડકાના હથિયારો

d)

લાકડાના હથિયારો

53.

ભીમબેટકા કયા રાજયમાં આવેલું છે ?

a)

મધ્યપ્રદેશ

b)

ગુજરાત

c)

બિહાર

d)

ઉત્તરપ્રદેશ

54.

સ્થાયી જીવનથી આદિમાનવવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી ?

a)

કૃષિ

b)

પશુપાલન

c)

આનાજસંગ્રહ

d)

ઉદ્યોગ

55.

ઋગવેદમાં કેટલા મંડળો છે ?

a)

12

b)

15

c)

10

d)

4

56.

ધોળાવીરા કયા રાજયમાં આવેલું છે ?

a)

મધ્યપ્રદેશ

b)

રાજસ્થાન

c)

ગુજરાત

d)

કેરળ

57.

ઋગવેદમાં કોનો ઉલ્લેખ જોવા મળતો નથી ?

a)

ઇન્દ્ર

b)

વરુણ

c)

સુર્ય

d)

મહાદેવ

58.

ઋગવેદમના માધ્યમથી કઈ પ્રજાના રાજકીય, સામાજિક, આર્થિક અને, ધાર્મિક જીવનનો પરિચય મળે છે ?

a)

દ્રવિડો

b)

આર્યો

c)

નેગ્રિટો

d)

ત્રણેય

59.

ઋગવેદમાં કેટલા મંડળો હતા ?

a)

10

b)

11

c)

14

d)

20

60.

મહાજનપદ કેટલા મડળો હતા ?

a)

17

b)

18

c)

16

d)

19

61.

નીચેનામાંથી કયો રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ?

a)

મગધ

b)

કોસલ

c)

વત્સ

d)

વૈશાલી

62.

મગધ રાજયમાં કુલ કેટલા વંશોએ શાસન કર્યું ?

a)

ત્રણ

b)

પાચ

c)

સાત

d)

બે

63.

"ગણ" નો સામાન્ય અર્થ શું થાય ?

a)

રાજ્ય

b)

રાજા

c)

સમૂહ

d)

તંત્ર

64.

પ્રયાગરાજ્યથી મળેલ ઇંટની દીવાલ આશરે કેટલા વર્ષ પહેલાની ગણાય છે ?

a)

1500

b)

3000

c)

2500

d)

1000

65.

મહાવીર સ્વામી કેટલા વર્ષની વયે નિર્વાણ પામ્યા ?

a)

72

b)

75

c)

68

d)

80

66.

જૈનધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા ?

a)

22

b)

20

c)

24

d)

28

67.

મહાવીર સ્વામીનો જન્મ કયાં થયો હતો ?

a)

કપિલવસ્તું

b)

કુંડગ્રામ

c)

સારનાથ

d)

પાવાપુરી

68.

બૌદ્ધધર્મના ત્રેવિશમાં તીર્થકર કોણ હતા ?

a)

મહાવીર સ્વામી

b)

આદિનાથ

c)

ઋષભદેવ

d)

પાર્શ્વનાથ

69.

અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઇ હતી ?

a)

ઈરાની

b)

પાલી

c)

પ્રાકૃત

d)

બ્રાહ્મી

70.

મોર્યાયુગનું વહીવટીતંત્ર કેટલા ભાગમાં વહેચાયેલું હતું ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

71.

ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો ?

a)

શ્રી ગુપ્ત

b)

ચંદ્રગુપ્ત પહેલો

c)

સમુદ્રગુપ્ત

d)

ચંદ્રગુપ્ત બીજો

72.

કુમતગુપ્તાના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઇ હતી ?

a)

વલભિ

b)

નાલંદા

c)

વિક્રયશિલા

d)

કાશી

73.

ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વહેંચે છે ?

a)

બે

b)

ચાર

c)

દસ

d)

ત્રણ

74.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

a)

અશોકનો સાંચીનો સ્તૂપ

b)

લુંબીનીનો સ્તુપ

c)

સારનાથનો સ્તુપ

d)

પેશાવરનો સ્તુપ

75.

નાગાર્જુન કયી વિદ્યાપીઠના મહાન રસાયણશાસ્ત્રી હતા ?

a)

નાલંદા

b)

વલ્લભી

c)

કાશી

d)

વિક્રમશિલા

76.

કોને ભીમકાય ગ્રહ કહે છે ?

a)

શુક્ર

b)

ગુરુ

c)

મંગળ

d)

શનિ

77.

હું મારી ધરી પર 23.5° નો ખૂણો બનાવું છું.?

a)

સૂર્ય

b)

ચંદ્ર

c)

પૃથ્વી

d)

શુક્ર

78.

ચંદ્ર ને કોના તરફથી પ્રકાશ મળે છે.?

a)

સૂર્ય

b)

પૃથ્વી

c)

ગુરુ

d)

શનિ

79.

કઈ તારીખે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે.?

a)

14 જાન્યુઆરી

b)

15 જુલાઈ

c)

31 ડિસેમ્બર

d)

22 જૂન

80.

પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટર ની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે.?

a)

1670

b)

1716

c)

1680

d)

1671

81.

નીચેનામાંથી કયું નક્ષત્ર જાણીતા નક્ષત્ર માથી નથી.?

a)

પુષ્પ

b)

આર્દ્રા

c)

વિશાખા

d)

રાણી

82.

ક્યાં ગ્રહના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે.?

a)

પ્લુટો

b)

ગુરુ

c)

શુક્ર

d)

નેપચ્યુન

83.

પૃથ્વીના મુખ્ય કેટલા ઝેરી આવરણો છે.?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

સાત

84.

વાતાવરણમાં કયો વાયુ સૌથી વધારે પ્રમાણમાં રહેલો છે.?

a)

નાઈટ્રોજન

b)

ઓક્સિજન

c)

ઓર્ગોન

d)

કાર્બન ડાયોક્સાઈડ

85.

વાતાવરણમાં ઓક્સિજન આશરે કેટલી ઊંચાઈ પર રહેલો છે.?

a)

110

b)

130

c)

20

d)

105

86.

ભારતનો સાતપુડા......................... પ્રકારનો પર્વત છે.?

a)

ગ્રેડ

b)

ખંડ

c)

જ્વાળામુખી

d)

અવશિષ્ટ

87.

"મેપામુન્ડી" કઈ ભાષાનો શબ્દ છે.?

a)

લેટિન

b)

રોમન

c)

ગ્રીક

d)

અંગ્રેજી

88.

ભારતમાં સુરખાબ માત્ર કયા રાજ્યમાં જોવા મળે છે.?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

તમીનલાડું

d)

જમ્મુ કાશ્મીર

89.

"કથકલી" નૃત્ય કયા રાજ્યના લોકોની આગવી ઓળખ છે.?

a)

કેરળ

b)

તમિનલાડું

c)

રાજસ્થાન

d)

ઓડિશા

90.

વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે.?

a)

ભારત

b)

યુ.એસ. એ

c)

આફ્રિકા

d)

ચીન

91.

જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહે છે.?

a)

કલેકટર

b)

જિલ્લા વિકાસ અધિકારી

c)

તાલુકા વિકાસ અધિકારી

d)

જિલ્લા યુવા વિકાસ અધિકારી

92.

નીચેનામાંથી કયું ગ્રામ પંચાયતનું કાર્ય નથી.?

a)

ઘર નંબર આપવા

b)

ગામનારોડ રસ્તા બનાવવા

c)

ગ્રામ વિકાસનું આયોજન

d)

ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી

93.

આપણે પંચાયતીરાજનું માળખું કેટલા સ્તરનું સ્વીકારેલું છે.??

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

94.

શહેરમાં રોજગારી મેળવવા લોકો ક્યાંથી આવે છે.??

a)

પાસેના ગામથી

b)

અન્ય રાજ્યમાંથી

c)

અન્ય શહેરમાથી

d)

બધું જ સાચું

95.

આપણ દેશમાં શહેરો(નગર ને બાદ કરતાં) કેટલા છે.??

a)

5000કરતા વધારે

b)

2000કરતા વધારે

c)

1000કરતા વધારે

d)

100કરતા વધારે

96.

ક્યાં ધર્મના મૂળગ્રંથો ને "ત્રીપિટક" કહે છે.??

a)

બૌદ્ધ

b)

જૈન

c)

પારસી

d)

મુસ્લિમ

97.

દિલ્લી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું.?

a)

ચંદ્રગુપ્ત બીજો

b)

ચંદ્રગુપ્ત પહેલો

c)

અશોક

d)

સમુદ્રગુપ્ત

98.

ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે.?

a)

દિવાળી

b)

હોળી

c)

અષાઢી બીજ

d)

અખાત્રીજ

99.

અહી આપેલ ચિત્ર ક્યાં પ્રાચીન નગરનું છે.?

a)

ધોળાવીરા

b)

લોથલ બંદર

c)

હડપ્પા

d)

મોહે - જો - દડો

100.

અહી આપેલ ચિત્ર શેનું છે.?

a)

જુમાં મસ્જિદ

b)

કુતુબમિનાર

c)

ઢાઈ દિન કા ઝોપડા

d)

બંદે ખાનનો ગુંબજ