Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ.5..પર્યાવરણ... પાણી સાથેના પ્રયોગ

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

પૂરી વણીને ગરમ તેલમાં મૂકતાં સૌપ્રથમ શું થાય છે?

a)

પુરી ડૂબી જાય છે

b)

પુરીમાં તેલ ભરાઈ જાય છે

2.

ટાંકણી ને પાણી ભરેલી ડોલમાં નાખતાં શું થાય છે?

a)

પાણી પર તરવા લાગે છે

b)

પાણીમાં ડૂબી જાય છે

3.

નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે?

a)

લોખંડ

b)

બરફ

4.

નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ડૂબી જાય છે?

a)

કેરોસીન

b)

ખીલી

5.

નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે?

a)

તેલ

b)

દૂધ

6.

નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળે છે?

a)

તેલ

b)

ખાંડ

7.

નીચેના પૈકી કયો પદાર્થ પાણી માં ઓગળતો નથી?

a)

ચોક

b)

ખાંડ

8.

નીચેના પૈકી કયા પ્રવાહીનું ટીપુ ઢળતી રાખેલી થાળીમાં સૌથી ધીમે સરકે છે?

a)

દિવેલ

b)

પાણી