wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Computer Champion

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેનામાંથી ક્યાં પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે?

a)

RAM

b)

ROM

c)

A અને B બંને

d)

એકપણ નહી

2.

કમ્પ્યૂટરનો મુખ્ય સંગ્રાહક ક્યો છે?

a)

હાર્ડ ડિસ્ક

b)

કોમ્પેક્ટ ડિસ્ક

c)

ઓપ્ટિકલ ડિસ્ક

d)

પેનડ્રાઈવ

3.

નીચેનામાંથી ક્યો વિકલ્પ RAM નો પ્રકાર દર્શાવે છે?

a)

SRAM, ERAM

b)

URAM, DRAM

c)

SRAM, PRAM

d)

SRAM, DRAM

4.

DVD નું પૂરું નામ જણાવો.

a)

ડિજીટલ વલ્નરેબલ

b)

ડિજીટલ વોટર ડિસ્ક

c)

ડિજીટલ વર્સેટાઇલ ડિસ્ક

d)

ડિજીટલ વાન ડિસ્ક

5.

પેનડ્રાઈવ ની મેમરી ક્યા પ્રકારની હોય છે?

a)

ફ્લેશ મેમરી

b)

કેશ મેમરી

c)

ચુંબકીય

d)

વોલાટાઇલ મેમરી

6.

ALU + CU + MU = __________

a)

CTU

b)

UPS

c)

CPU

d)

SMPS

7.

કોમ્પ્યુટરમાં "અસ્થિર સંગ્રહ" (Volatile storage) તરીકે કોણ કાર્ય કરે છે?

a)

RAM

b)

Hard disk

c)

Magnetic Tape

d)

Floppy Disk

8.

કોમ્પેક્ટ ડિસ્કની મહત્તમ સંગ્રહ શક્તિ અંદાજે કેટલી હોય છે?

a)

550 MB

b)

750 MB

c)

1000 MB

d)

1500 MB

9.

હાર્ડડિસ્કમાં તકતીની ગોળ - ગોળ ફરવાની ઝડપ ક્યા એકમમાં માપવામાં આવે છે?

a)

Record Per Minute

b)

Rotate Per Minute

c)

Running Per Minute

d)

Rotation Per Minute

10.

MS Word માં પૂર્વનિર્ધારીત રીતે ફાઇલનું નામ શું હોય છે?

a)

Untitled 1

b)

Document 1

c)

File 1

d)

Word 1

11.

કમ્પ્યૂટર શરૂ કરતાં જોવા મળતી પ્રક્રિયાને શું કહે છે?

a)

પ્રોસેસિંગ

b)

ટ્યુનિંગ

c)

બુટિંગ

d)

સ્કેનિંગ

12.

OCR નું પૂરું નામ..............

a)

ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિસન

b)

ઓલ કેરેક્ટર રેકગ્નિસન

c)

ઓલ્ડ કેરેક્ટર રેકગ્નિસન

d)

એકપણ નહિ

13.

લેપટોપની પાતળી આવૃતિને ___________________ કહે છે.

a)

હેન્ડ-હેલ્ડ

b)

અલ્ટ્રાબુક

c)

વેરેબલ

d)

નોટબુક

14.

semicolon ને ____________ ચિહ્ન વડે દર્શાવાય છે.

a)

-

b)

,

c)

;

d)

:

15.

માઉસના શોધક : ______________________

a)

Ada Lovelace

b)

Christopher Latham Sholes

c)

Douglas Engelbert

d)

Viscount Ockham