Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હત

a)

જીવરાજ મહેતા

b)

દુર્ગારામ મહેતા

c)

રણછોડલાલ છોટાલાલ

d)

ઠક્કરબાપા

2.

આ ચિત્રમાં જે જટાયુ ટેમ્પલ છે તે ભારતના કયા રાજ્યમાં સ્થિત છે?

a)

મદ્રાસ

b)

તમિલનાડુ

c)

કેરળ

d)

આંધ્ર પ્રદેશ

3.

ગુજરાતમાં સૌપ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ની શરૂઆત કયા શહેરમાં થઈ હતી?

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

પોરબંદર

d)

સુરત

4.

આ ચિત્ર માં આપેલી જે એક વાનગી છે તે ગુજરાતના કયા શહેરની પ્રખ્યાત છે જણાવો?

a)

ભાવનગર

b)

રાજકોટ

c)

પોરબંદર

d)

કચ્છ

5.

ગુજરાત માં કુલ કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે?

a)

૫

b)

૬

c)

૭

d)

૪

6.

આ ચિત્રમાં ભગવાન ગૌતમ બુદ્ધ નું જે ટેમ્પલ છે તે ભારતના કયા રાજ્યમાં સ્થિત છે તે જણાવો

a)

અરુણાચલ પ્રદેશ

b)

મેઘાલય

c)

સિક્કિમ

d)

અસમ

7.

ભારતમાં સૌથી લાંબામાં લાંબો રાષ્ટ્રીય માર્ગ કયો છે?

a)

૭

b)

૪૪

c)

૫૨

d)

૫૬

8.

આ ચિત્રમાં એક કારનો લોગો આપેલો છે તે કંપનીનું નામ જણાવો

a)

ફરારી

b)

લેમબોરગીની

c)

સ્કોડા

d)

ટોયોટા

9.

મહાત્મા ગાંધીજી કયા દિવસે મૌન વ્રત રાખતા હતા?

a)

રવિવાર

b)

સોમવાર

c)

શુક્રવાર

d)

ગુરૂવાર

10.

સૌ પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ છે?

a)

મીરાબાઈ

b)

આલમ આરા

c)

નરસિંહ મહેતા

d)

સંત એકનાથ

11.

મહાભારતમાં નીચેનામાંથી કયું પાત્ર ત્રિકાળજ્ઞાની હતુ?

a)

નકુલ

b)

સહદેવ

c)

વિદુર

d)

ભીષ્મ

12.

આપેલ ચિત્ર ને ઓળખી બતાવો

a)

કુતુબમિનાર

b)

ફતેપુર સીકરી

c)

આલાઈ દરવાજા

d)

ચાર મિનાર

13.

નીચેનામાંથી કઈ મુવી એવી છે જેમાં ડબલ રોલ નથી?

a)

કુલી નંબર વન

b)

બોલ રાધા બોલ

c)

એકસન જેકસન

d)

અફલાતૂન

14.

ફોટોમાં આપેલ વ્યક્તિને ઓળખી બતાવો

a)

આતીફ અસલમ

b)

રાઘવ સચ્ચર

c)

શાન

d)

હિમેશ રેશમિયા

15.

આપેલ ચિત્ર નો જે ધ્વજ છે તે કયા દેશનો છે જણાવો

a)

થાઇલેંડ

b)

ઈન્ડોનેશિયા

c)

ફિલીપાઇન્સ

d)

નેપાળ